हिन्द न्यूज़ बिहार बिहार मुख्यमंत्री नीतीश कुमार ने पूर्व आई. पी. एस. अधिकारी, बिहार राज्य धार्मिक न्यास पर्षद के पूर्व अध्यक्ष और महावीर मंदिर न्यास समिति के संस्थापक सचिव आचार्य किशोर कुणाल की मृत्यु पर गहरी शोक संवेदना व्यक्त की l पूर्व आई.पी.एस. अधिकारी, बिहार राज्य धार्मिक न्यास पर्षद के पूर्व अध्यक्ष और महावीर मंदिर न्यास समिति के संस्थापक सचिव आचार्य किशोर कुणाल का निधन दुःखद। वे एक कुशल प्रशासक एवं संवेदनशील पदाधिकारी थे। उनके निधन से प्रशासनिक और सामाजिक क्षेत्र में अपूरणीय क्षति हुई है। दिवंगत…
Read MoreDay: December 29, 2024
હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર-સુરત અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-નવી દિલ્હી દ્વારા હજીરાની ઓઈલ કંપનીઓ ખાતે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રીલ યોજાઈ ભુકંપના કારણે હજીરાની IOCL, BPCL અને HPCLના પેટ્રોલિમય સ્ટોરેજ ટેન્કોમાંથી પેટ્રોલિયમ લીકેજ થયું
Read More‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયમંત્રને સાકાર કરતા મહત્ત્વાકાંક્ષી NMHC પ્રોજેક્ટનો તબક્કો 1A હાલ નિર્માણાધિન
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય પોર્ટ્સ-શિપિંગ-વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા સાથે લોથલ ખાતે નિર્માણાધિન ‘નેશનલ મૅરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC)ની સ્થળ મુલાકાત લઈને કાર્યપ્રગતિની સમીક્ષા કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયમંત્રને સાકાર કરતા મહત્ત્વાકાંક્ષી NMHC પ્રોજેક્ટનો તબક્કો 1A હાલ નિર્માણાધિન છે, જે હેઠળ તૈયાર થનાર મ્યૂઝિયમમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ગેલેરીઓમાં INS નિશાંક, સી-હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર, નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
Read More