ટકાઉ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ પણ પ્રાકૃતિક ખેતીના માર્ગે, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ‘‘પ્રાકૃતિક ખેતીમાં આંકડાનું મહત્વ’’ પ્રોજેક્ટ રજૂ કર્યો 

આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત

હિન્દ ન્યુઝ, વલસાડ

નવી પેઢીને પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાતા હોવાથી સમગ્ર દેશ સરળતાથી પ્રાકૃતિક ખેતી તરફ વળી શકશે 

આંકડાના ઉપયોગથી બનેલા ખાતરમાં સલ્ફર અને પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે

સલ્ફર ફૂગનાશક, કીટનાશક તરીકે કામ કરી પાકને લીલો રાખે, ફળ-ફૂલને વધારે, છોડની મજબૂતાઈ વધારે, પાકમાં સ્વાદ-સુગંધ જાળવી રાખે 

પોટેશિયમ પાક પરના ફળોની સાઈઝ વધારે, પાકને ખરતો અટકાવે અને પ્રકાશસંશ્લેષણમાં પણ ખૂબ જરૂરી

Related posts

Leave a Comment