હાંસોલની સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓએ બાળલગ્ન પ્રતિબંધિત અધિનિયમ-2006 અંતર્ગત વિવિધ જાણકારી મેળવી 2024-12-04 Admin હિન્દ ન્યુઝ, અમદાવાદ મહિલાઓ અને કિશોરીઓને 181 અને 1098 હેલ્પલાઈન નંબરની સમજ આપવામાં આવી વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા Post Views: 76