હિન્દ ન્યુઝ, ગાંધીનગર
DBT માધ્યમથી સહાય ચૂકવવા રાજ્યના ૦૯ વિભાગોની ૨૦૦થી વધુ યોજનાઓનું આધાર સાથે જોડાણ
• ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનના માધ્યમથી ૬૦ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ
• આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવી