આટકોટ કે. ડી પરવાડીયા હોસ્પિટલની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, આટકોટ 

     ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આટકોટ ખાતે કે. ડી પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલની શુભેચ્છા મુલાકાત લીધી તેમજ હોસ્પિટલના નવા પ્રોજેક્ટ મેડિકલ કોલેજની માહીતી મેળવી દર્દીઓ સાથે વાત કરી ખબર અંતર પુછેલ. આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘર, બીજેપીના પીઢ આગેવાન અશોકભાઈ મહેતા, પુર્વ કારોબરી ચેરમેન પંકજભાઈ ચાંવ સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment