‘વિશ્વ ધ્યાન દિવસ–૨૦૨૪’ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીની અધ્યક્ષતામાં મુખ્ય કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

           યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુદ્ધીનો સંદેશ અપાશે

‘વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪’ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર પ્રયાસ:- રાજ્યના વિવિધ શહેરો – ગામડાઓ મળીને કુલ ૪૦ સ્થળોએ વિશેષ કાર્યક્રમોનો આયોજન 

Related posts

Leave a Comment