રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરાઈ 2024-12-21 Admin હિન્દ ન્યુઝ, ગાંધીનગર સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમા ૧૫ સભ્યોની નિમણૂંક કરાઇ જુદા જુદા ૧૦ અભ્યાસક્રમોની રેકગ્નાઈઝ કેટેગરીમાં વિવિધ પ૬ એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો Post Views: 3