રાજકોટ શહેર તથા મોરબીથી ચોરી કરેલા ચાર મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

રાજકોટ :

રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ રાજેશભાઈ બાળા તથા રઘુવીરસિંહ વાળા તથા સિધ્ધરાજસિંહ જાડેજા મળેલ હકીકત બાતમીના આધારે રાજકોટ યુનીવર્સીટી રોડ ભગતસિંહજી ગાડૅન નજીક આવેલા આવાસ યોજના કવાર્ટરના બહારના ભાગે રોડ ઉપરથી  દિપેશ અરવિંદભાઈ જેઠવા. જાતે.દરજી ઉ.21 રહે માલધારી સોસાયટી ગ્રીનલેન ચોકડી પાસે રાજકોટ ને બાઈક સાથે ઝડપી પાડયો હતો

 

સ્પેનડર મોટરસાયકલ. કિ. 15.000
સ્પેનડર મોટરસાયકલ. કિ. 10.000
એકસેસ મોટરસાયકલ. કિ. 25.000
એકસેસ મોટરસાયકલ. કિ. 20.000

 

દિલીપ પરમાર રાજકોટ

Related posts

Leave a Comment