રાજકોટમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા પરથી સાત જુગારીઓ ઝડપાયા 

રાજકોટ : આગામી 31ને ધ્યાને રાખી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સધન પેટ્રોલીંગ કરી દારૂ જુગાર ના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અંગે પોલીસ દિગ્વિજયસિંહ ગોહિલ તથા બ્રીજરાજસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ ઝાલા ના હકીકત ના આધારે નીચે જણાવેલ ઇસમો તથા મહિલાને રાજકોટ શિતલપાકૅ ચોકડી પાસે મોચીનગર શેરી.6 ખાતેથી 3ન પતીનો જુગાર રમતા    (1) અશોકભાઈ જગજીવનભાઈ રજવાડીયા. જાતે. પ્રજાપતિ ઉ.36 રહે. મોચીનગર શેરી. 6. ગાંધીગ્રામ રાજકોટ.
(2) કાનજીભાઈ અરજણભાઈ મેર. જાતે. કોળી ઉ.40 રહે. નાની લાખાવડ જસદણ
(3)અશોક બટુકભાઇ બાવળીયા. જાતે. કોળી ઉ.45 રહે. ડી.એસ.હાઈસ્કૂલ પાસે જસદણ
(4)ભાવેશ ધીરૂભાઈ પાંભર. જાતે. પટેલ ઉ.30 રહે. બજરંગપુર જામનગર.
(5)મહેશભાઈ પોલાભાઈ ધામેલિયા. જાતે. પટેલ ઉ.40 રહે. મોટામવા સ્મશાન પાસે રાજકોટ
(6)પુજાબેન વિનુભાઈ તના. જાતે. લુવાણા ઉ.30 રહે. પંચશીલ સોસાયટી શેરી.6. રાજકોટ ના ઓને  પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

રિપોર્ટર: દિલીપ પરમાર રાજકોટ

Related posts

Leave a Comment