મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત

હિન્દ ન્યુઝ,  શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ એવોર્ડ અપાયો અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-૨૦૨૨ના સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને ટૂરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા…

Read More

રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ કાનજીભાઈ પરમાર ની વેદના આવી સામે

હિન્દ ન્યુઝ,રાધનપુર રાધનપુર નગરપાલિકામાં ઘણા સમય થી લઇ ને સાફ સફાઈ, ગટર વ્યવસ્થા વગેરે થી લોકો પરેશાન છે ત્યારે આજે નગરપાલિકા ના પ્રમુખ કાનજીભાઈ પરમાર એ નિવેદન આપતા જણાવ્યું હતું કે રાધનપુર કોંગ્રેસ શાસિત નગરપાલિકા હોવાથી નગરપાલિકાને બદનામ કરવા અમુક લોકો રોડ રસ્તા ઉપર કચરો ફેકી અમોને બદનામ કરવાનું કાવતરું રચી રહ્યા છે. અમો હરહંમેશ સાફ સફાઈ રાધનપુર ખાતે કરાવીએ છીએ. રાધનપુર નગરપાલિકાના પ્રમુખે વધુ મા જણાવતા કહ્યું કે રાધનપુર નગરપાલિકા માં કચરા ના ઢગલા ને લઈને નગરપાલિકાના કચેરી ખાતે આપલે નિવેદન અમારી પેનલ ને બદનામ કરવા માટે કચરો રસ્તા…

Read More

જામનગર ખાતે પ્રદર્શન મેદાનમાં સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ના વ્યાસપીઠે આયોજીત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવ” નો બીજો દિવસ

હિન્દ ન્યુઝ, જામનગર છોટી કાશી (જામનગર) આંગણે શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પ્રદર્શન મેદાનમાં સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્યાસપીઠે આયોજીત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવ” નો બીજો દિવસ પણ ઉલ્લાસમય-ધર્મમય રહ્યો. આ વેળાએ જાડેજા પરિવાર દ્વારા સ્મૃતિભેટ આપીને તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સર્વે મહેમાનો દ્વારા બીજા દિવસની પોથીજીની આરતી પણ કરવામાં આવી હતી. ભાગવત સપ્તાહના બીજા દિવસે જામનગર જિલ્લાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી અને રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઇ મુંગરા, જામનગર…

Read More

ત્યાગ, સમર્પણ, રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાના સંસ્કાર ભાવનગરની ધરતીમાં ધડકે છે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ઉજવાઇ રહેલાં ભાવનગરના ૩૦૦માં જન્મદિને ભાવેણાવાસીઓને ભાવસભર શુભેચ્છા પાઠવતાં રાજ્યપાલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ઉજવાઇ રહેલાં ભાવનગરના ૩૦૦માં જન્મદિને ભાવેણાવાસીઓને ભાવસભર શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ત્યાગ, સમર્પણ, રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાના સંસ્કાર ભાવનગરની ધરતીમાં ધબકે છે. ભાવેણાવાસીઓને નગરની સ્થાપનાની ૩૦૦ મી વર્ષગાંઠ પ્રસંગે શુભેચ્છા પાઠવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ તેમની શાલીનતા, સભ્યતા અને ભારતીય મૂલ્યોનું જતન કરવાના શ્રેષ્ઠ પ્રયાસો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ફેલાયેલાં ગુજરાતીઓએ વિશ્વને પોતીકું બનાવ્યું છે અને…

Read More

પશુપાલનની વિવિધ વ્યકિતલક્ષી અને સંસ્થાલક્ષી સહાયકારી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

હિન્દ ન્યુઝ, મહીસાગર દિવ્યાંગ પશુપાલકો પણ આ યોજનાઓનો લાભ લઇ શકશે યોજનાઓના લાભ લેવા તા.૩૧મી સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રાજય સરકારના પશુપાલન ખાતા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે અમલી વિવિધ વ્યકિતલક્ષી અને સંસ્થાલક્ષી સહાયકારી યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી ફરજિયાત હોઇ ઓનલાઇન અરજી કરવા માટે તા. ૩૧/૫/૨૦૨૨ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ વિવિધ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા હોય તેવા તમામ પશુપાલકોએ આઇ-ખેડૂત પોર્ટલની વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજનાઓ અંતર્ગત રાજય/જિલ્લાના કુલ લક્ષ્યાંકના પ્રમાણમાં…

Read More

ધ્રાંગધ્રા માં મુસ્લિમ સમાજ દ્રારા રમજાન ઇદ એટલે ઈદ-ઉલ-ફિત્ર ની નમાઝ અદા કરવામાં આવી હતી, ઇદગા ગ્રાઉન્ડ ખાતે આનંદ અને ઉલ્લાસ થી મનાવામા આવી હતી

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા       સમગ્ર ભારત દેશ મા આજે રમજાન ઇદ ઉજવવામાં આવી રહ્યી છે. મુસ્લિમ સમાજ નો પવિત્ર તહેવાર એટલે રમજાન મહિનો. રમજાન મહિનો મુસ્લિમ સમાજ દ્રારા આ મહિના ને ઇબાદત નો મહિનો માને છે આ રમજાન મહિના મા મુસ્લિમ સમાજ દ્રારા અલ્લાહ ની ઇબાદત કરવામા આવે છે. આ મહિના મા મુસ્લિમ સમાજ 30 દિવસ ના રોજા રાખીને રાત્રે તવાહવી વાંચી અને જકાત સદકા ફિત્રા આપીને અલ્લાહ ની ઇબાદત કરતા હતા. રમજાન મહિના ના 30 રોજા બાદ આજ સમગ્ર દેશ મા ઇદ મનાવામા આવે છે ત્યારે સુરેન્દ્રનગર…

Read More