મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ

હિન્દ ન્યૂઝ, મહીસાગર મહીસાગર જિલ્લા આયોજન મંડળની વર્ષ- ૨૦૨૨-૨૩ ના આયોજન માટેની બેઠક જિલ્લાના વડા મથક લુણાવાડામાં જિલ્લા કલેકટર કચેરી ના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી અને સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રમીલાબેન ડામોર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, ઈન્ચાર્જ જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી તમામ તાલુકા તેમજ નગરપાલીકા પ્રમુખ ઓની ઉપિસ્થિતિમાં યોજાઇ હતી.આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કરવાના થતા કામોની ઝડપથી મંજુરી મેળવી વહેલી તકે કામ પુરા થાય તેવું આયોજન…

Read More

રાજકોટ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી મુક્તાનંદજી બાપુના 64 માં પ્રાગટય દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ પરમ પૂજ્ય સંતશ્રી મુક્તાનંદજી બાપુના 64 માં પ્રાગટય દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આયોજક હેલ્પ ગૃપ, યૂથ કલબ, યુવા સોશ્યલ ગૃપ, બાબરીયા ગૃપ, રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભૂવન કમિટી તથા સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ રાજકોટના સંયુકત ઉપક્રમે તારીખ ૧૭-૦૫-૨૦૨૨ ને મંગળવારના રોજ સમય સવારે ૧૦ થી ૨ સ્થળ રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભૂવન ૧૫ વિજય પ્લોટ રાજકોટ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે તો જ્ઞાતિના તમામ ભાઈઓ અને બહેનો રક્તદાન કેમ્પમાં સહભાગી બની અને રક્તદાન કરવા સમગ્ર જ્ઞાતિબંધુ વતી વિનંતી છે. લિ. રાજગોર…

Read More

રાધનપુર બસ ડેપો સૌચાલય માં ઘોર બેદરકારી, બસ ડેપો મેનેજર અને તંત્ર ઘોર નિંદ્રા માં

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર બસ ડેપો માં સૌચાલય સામે અનેક પ્રશ્નો, સૌચાલય માંઘોર બેદરકારી, કરોડો ના ખર્ચે બનાવેલ નવીન બસ ડેપો માં આવેલ સૌચાલય સામે અનેક પ્રશ્નો આવ્યા સામે. નવીન બનાવેલ સૌચાલય માં રાત્રી ના સમય માં બસ મારફતે ઉતરેલ મુસાફર ને મોટી હાલાકી નો કરવો પડી રહ્યો છે સામનો. રાધનપુર બસ ડેપો સૌચાલય માં ફક્ત ને ફક્ત પૈસા માટે પ્રેમ છે, દિવસ દરમિયાન આ શૌચાલય માં લેવામાં આવે છે પૈસા અને એ દરમિયાન પાણી ની પણ વ્યવસ્થા જોવા મળે છે, જ્યારે રાત્રી ના સમય માં કોઈ વ્યવસ્થા જોવા મળતી…

Read More

બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં ફરમાવી હથિયાર બંધી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા સુલેહ શાંતિ જાળવવા આ માસ દરમ્યાન અમુક પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ અને બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ – સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ…

Read More

બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપરવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે, તેમજ ભૂતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, અને માલ મિલ્કતને નુકશાન થાય છે, જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે…

Read More

બરવાળા ખાતે તા. ૨૫ મે ૨૦૨૨ ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બરવાળા તાલુકાનો મે–૨૦૨૨ ના માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૫-૦૫-૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, મામલતદાર કચેરી, બરવાળા ખાતે યાજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શક્શે આવા પ્રશ્રો માટેની અરજી તા.૨૦/૦૫/૨૦૨૨ સુધીમાં રજાના દિવસો…

Read More

બોટાદ જિલ્લામાં ટુ વ્હીલર વાહન માટે નવી સીરીઝના પસંદગીના નવા નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા. ૧૫.૦૫.૨૦૨૨ થી ટુ વ્હીલર નવી સીરીઝ GJ-33-H શરૂ થનાર છે. વાહન માટેની NEW સીરીઝના પસંદગીના નવા નંબરોનું ઓનલાઈન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આઅવશે. જેમનું વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન ટેન્ડર બીડ ભરી ઇ- ઓકશનમાં ભાગ લઇ મનગમતો…

Read More

ભાવનગર જિલ્લામાં ૬,૪૪૯ સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતાની ગરજ સારતી ૧૦૮ ની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર વિશ્વમાં માતાના બાળક માટેના નિઃસ્વાર્થને ઉજાગર કરવાં માટે વિશ્વભરમાં વિશ્વ માતૃત્વ દિવસ માર્ચ કે મે મહિનામાં ઉજવવામાં આવે છે. ભારતમાં તે મે મહિનાના બીજા રવિવારના દિવસે મનાવવામા આવે છે. સને- ૧૯૦૮ માં અમેરિકાના અન્ના જાર્વિસ દ્વારા તેમની માતા એન્ન રીસે જાર્વિસ જે એક શાંતિ કાર્યકર હતાં. તેમની યાદમાં સૌ પ્રથમ વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી રીસે જાર્વિસનું સમાધિ સ્થળ કે જે અમેરિકાના વેસ્ટ વર્જિનીયામાં આવેલું છે તે આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસનું સ્થાનક બની રહ્યું છે. ભારતમાં પણ માતૃત્વનો અનેરો મહિમા છે એટલે જ ‘’એક…

Read More

માંગરોળ માનવ અધિકાર મંચ અને ભાટગામ ગ્રામજનો દ્વારા ગામને જોડાતા રસ્તા નું કામ શરૂ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યુઝ, જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ ભાટગામ ગામના રસ્તાને લઈ માંગરોળ મામલદારને કલેટકર ને સમંબોધી માંગરોળ આવેદનપત્ર આપવામા આવેલ. માંગરોળ ના ભાટગામ ગામેને જોડાતા સુલતાનપુર થી ભાટગામ અને માનખેત્રi ભાટગામ નો રસ્તો પોહોડો કરવા અને નવો બનાવવા માટે રસ્તો મંજુર થયેલ સત્તા રસ્તાઓનું કામો શરૂ કરવામાં આવેલ નથી. જેના કારણે રાહદારીઓને ખેડૂતો ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. હાલતો ચોમાસા ની સીઝન માથે આવે છે અને રસ્તાની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી જેને લઈ માનવ અધિકાર મંચ અને ગામના સરપંચ સહિત ના લોકો દ્વારા કલેક્ટર ને સંબંધિત…

Read More

ભાભર ગામની ધરા પર ભવ્યાતિભવ્ય જીવંત ભંડારા મહોત્સવ નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાભર બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામની ધરા પર આજે ભવ્યાતિભવ્ય જીવંત ભંડારા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલુ હતું. મૂળ લીંબાઉ નિવાસી હાલમાં ભાભર રહેતા દશરથગર ભૂરગર તથા હરિગર ભુરગર નાં પિતા ભુરગર ચેહરગર તથા માતા કમુબેન ભુરગર નું વિક્રમ સવંત ૨૦૭૮ નાં વૈશાખ સુદ ૭ ને રવિવાર તા ૮/૫/૨૦૨૨ નાં રોજ જીવંત મહોત્સવ ભંડારો રાખવામાં આવ્યો હતો. ભંડારા નિમિત્તે તમામ જગ્યા થી પધારેલા મહંતશ્રીઓ તથા સંતો-મહંતો તથા હિન્દવાણી મોટા ગોળનો ભંડારો અને દશનામ ગોસ્વામી સમાજના સગાતેડુ સ્નેહીજનો તથા મહેમાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા ભાભર ગ્રામજનો તમામ ની…

Read More