રાજકોટ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી મુક્તાનંદજી બાપુના 64 માં પ્રાગટય દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ

પરમ પૂજ્ય સંતશ્રી મુક્તાનંદજી બાપુના 64 માં પ્રાગટય દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આયોજક હેલ્પ ગૃપ, યૂથ કલબ, યુવા સોશ્યલ ગૃપ, બાબરીયા ગૃપ, રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભૂવન કમિટી તથા સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ રાજકોટના સંયુકત ઉપક્રમે તારીખ ૧૭-૦૫-૨૦૨૨ ને મંગળવારના રોજ સમય સવારે ૧૦ થી ૨ સ્થળ રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભૂવન ૧૫ વિજય પ્લોટ રાજકોટ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે તો જ્ઞાતિના તમામ ભાઈઓ અને બહેનો રક્તદાન કેમ્પમાં સહભાગી બની અને રક્તદાન કરવા સમગ્ર જ્ઞાતિબંધુ વતી વિનંતી છે.

લિ. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ રાજકોટ

રજિસ્ટ્રેશન માટે આપેલ નંબર પર રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી

7874400002

9824555030

9998314602

9825884929

9879245167

રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Related posts

Leave a Comment