માંગરોળ માનવ અધિકાર મંચ અને ભાટગામ ગ્રામજનો દ્વારા ગામને જોડાતા રસ્તા નું કામ શરૂ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યુઝ,

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ ભાટગામ ગામના રસ્તાને લઈ માંગરોળ મામલદારને કલેટકર ને સમંબોધી માંગરોળ આવેદનપત્ર આપવામા આવેલ. માંગરોળ ના ભાટગામ ગામેને જોડાતા સુલતાનપુર થી ભાટગામ અને માનખેત્રi ભાટગામ નો રસ્તો પોહોડો કરવા અને નવો બનાવવા માટે રસ્તો મંજુર થયેલ સત્તા રસ્તાઓનું કામો શરૂ કરવામાં આવેલ નથી. જેના કારણે રાહદારીઓને ખેડૂતો ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. હાલતો ચોમાસા ની સીઝન માથે આવે છે અને રસ્તાની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી જેને લઈ માનવ અધિકાર મંચ અને ગામના સરપંચ સહિત ના લોકો દ્વારા કલેક્ટર ને સંબંધિત અને માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

રિપોર્ટ : વિમલ બારોટ, માંગરોળ

Related posts

Leave a Comment