હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રતિષ્ઠા નો વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી છે. સાથે સાથે દત્તાત્રેય ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ભજન અને ભોજન સાથે ભવ્ય આયોજન કરાયું. આ પ્રસંગે રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડૉ.કનુભાઈ પટેલ ડિરેક્ટર લાખાભાઈ રબારી, મંદિરના ટ્રસ્ટી ગોવાભાઇ રબારી, ગામના સરપંચ હેમાભાઈ રબારી, શબ્દલપુરા ગામના સરપંચ ભીખાભાઈ ભારથી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માધાભાઈ રબારી, મસાભાઈ રબારી સહિતના…
Read MoreDay: May 17, 2022
ભાવનગર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત અંડર ૧૪ ભાઈઓ અને બહેનો ની ફૂટબોલ રમત માટેની રમતગમત સ્પર્ધાની શરૂઆત
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારી કચેરીની કચેરી, ભાવનગર શહેર સંચાલિત સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત ખેલ મહાકુંભ અંતર્ગત અંડર ૧૪ ભાઈઓ અને બહેનો ની ફૂટબોલ રમતની સ્પર્ધા શરૂઆત થઈ મહાનુભાવો એ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. મેયર એ ફૂટબોલ રમીને સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરએ આ અવસરે જણાવ્યું કે, ખેલાડીઓ પોતાની કુશળતા નિદર્શિત કરી શકે તે માટે ખેલ મહાકુંભ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓ પ્રોત્સાહક સાબિત થઈ છે. ભાવનગર જિલ્લાના ખેલાડીઓ તેમાં સારામાં…
Read Moreવોલીબોલમાં ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમમાં અડધા કરતા વધુ ખેલાડીઓ ગીર સોમનાથ જિલ્લાના
હિન્દ ન્યુઝ ગીર સોમનાથ રાષ્ટ્રીય કક્ષાએ કોઈ રાજ્યની ટીમ વિજેતા બને અને પણ તેમા અડધા કરતા વધુ ખેલાડીઓ એક જ જિલ્લાના હોય તે માન્યા ન આવે તેવી વાત છે. પરંતુ આ હકીકત છે. ૨૪મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયન બની છે. તેમાં માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ સાત મહિલા ખેલાડીઓ રમ્યા હતા. તેમાં પણ આ ટીમના કોચ તરીકે એક સમયે ભારત તરફથી રમેલા ગીર સોમનાથ જિલ્લાના પરિતાબેન વાળા રહ્યા હતાં. આ ટીમને ચેમ્પિયન થવા માટે રાજ્યના ગૃહ અને રમત…
Read More