બોટાદ ખાતે કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ         જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-બોટાદ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી- ઓડિટોરિયમ હોલ બોટાદ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી.કાતરીયાના દેખરેખ હેઠળ તાજેતરમાં ગ્રામ રક્ષક દળના મહિલા કર્મચારીઓ સાથે કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાયદાકીય સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ રક્ષક દળના મહિલા સભ્યોને કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ની કાયદાકીય માહિતી તથા વિવિધ યોજનાકીય જેમાં વ્હાલી દિકરી…

Read More

રાજગૃપ દ્વારા સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ ના આંગણે ૨૨/૫/૨૦૨૨ રવિવારના રોજ રાજગૃપ સર્વજ્ઞાતિ સેવાશક્તી અને કોળી વિકાસ સંગઠન ના સંયુક્ત ઉપક્રમે સર્વેજ્ઞાતી સમુહ લગ્નોત્સવ યોજાયો જેમાં અગિયાર નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં આ પ્રસંગે ઉપસ્થિત સૌ આગેવાનો અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રજગૃપના સ્થાપક મુકેશભાઈ રાજપરા, પ્રમુખ સામજીભાઈ ડાંગર અને તેમની ટીમે લગ્નોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ રિપોટર : વિજય ચાંવ, જસદણ

Read More

આટકોટ ખાતે વડાપ્રધાને આવકારવા માટે મિટિંગ મળી

હિન્દ ન્યુઝ, જસદણ તા.૨૮ના રોજ આટકોટ ખાતે નવનિર્માણ પામેલ કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશિયલ ના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે ત્યારે હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.ભરતભાઈ બોઘરા દ્વારા જસદણ શહેરના દરેક વિસ્તારમાં હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પધારવા માટે આમંત્રણ આપવા જસદણ વોર્ડ નં 3માં મિટિંગ બોલાવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં ડો.બોઘરાં દ્વારા હોસ્પિટલની સુવિધાઓ વિશે માહિતગાર કરેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

ધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટીના દ્રારા શક્તિ કેન્દ્ર વોર્ડ નંબર ૯ શ્રી દેશળ ભગત ની જગ્યા ખાતે ટીફીન બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા શહેર ખાતે માનનીય શ્રી આઇ કે જાડેજા દ્વારા સૌપ્રથમ વખત ટીફીન બેઠક ની શરૂઆત કરવામાં આવી હતી જેની નોંધ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા લેવાયેલ ધાંગધ્રા ભારતીય જનતા પાર્ટી દ્રારા શહેરના વોર્ડ નં 9 દેશળ ભગતની જગ્યા ખાતે ટીફીન બેઠક યોજાઇ હતી. આ ટીફીન બેઠક માં ભારતીય જનતા પાર્ટીના ધ્રાંગધ્રા શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા ના હોદેદારો, વોર્ડના સુધરાઈ સભ્યો, સંગઠન ના તમામ હોદેદારો,વોર્ડ ના પ્રભારીઓ, ઇન્ચાર્જ, પેજ સમિતિ ના પ્રમુખો, બૂથ સમિતિ ના પ્રમુખો, સિનિયર આગેવાનો, પૂર્વ નગરપાલિકા હોદેદારો, દરેક…

Read More

ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની સીમ માંથી જુગાર રમતા ૬ સખ્સોને રુ ૧,૪૯,૭૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ડીવાયએસપી જે ડી પુરોહિત ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા પ્રોબેશનલ એ.એસ.પી સીવમ વર્મા, PI ટી.બી હીરાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી મીઠાપરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જે‌.આર પીપળીયા, સુરેશભાઈ મોહનભાઈ, મંગીલાલ પઢીયાર તથા અજયસિંહ સહીત સ્ટાફ પેટ્રોલિંગ માં હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની સીમ માં ચીકીવાડી ની પાસે આવેલ વાડીના સેઢા પાસે ગંજીપાનાનો જુગાર રમતા સમરતભાઈ ભુપતભાઈ , બળદેવભાઈ ભવાનભાઈ, શક્તિસિંહ બળવંતસિંહ, પ્રવિણભાઇ નટુભાઈ અને હિંમત ભાઈ નાગરભાઈ નામના તમામ‌ ૬ વ્યક્તિઓને જુગાર રમતા રોકડ રકમ રુ…

Read More