રાજગૃપ દ્વારા સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ ના આંગણે ૨૨/૫/૨૦૨૨ રવિવારના રોજ રાજગૃપ સર્વજ્ઞાતિ સેવાશક્તી અને કોળી વિકાસ સંગઠન ના સંયુક્ત ઉપક્રમે સર્વેજ્ઞાતી સમુહ લગ્નોત્સવ યોજાયો જેમાં અગિયાર નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં આ પ્રસંગે ઉપસ્થિત સૌ આગેવાનો અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રજગૃપના સ્થાપક મુકેશભાઈ રાજપરા, પ્રમુખ સામજીભાઈ ડાંગર અને તેમની ટીમે લગ્નોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ

રિપોટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment