આટકોટ ખાતે વડાપ્રધાને આવકારવા માટે મિટિંગ મળી

હિન્દ ન્યુઝ, જસદણ

તા.૨૮ના રોજ આટકોટ ખાતે નવનિર્માણ પામેલ કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશિયલ ના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે ત્યારે હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.ભરતભાઈ બોઘરા દ્વારા જસદણ શહેરના દરેક વિસ્તારમાં હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પધારવા માટે આમંત્રણ આપવા જસદણ વોર્ડ નં 3માં મિટિંગ બોલાવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં ડો.બોઘરાં દ્વારા હોસ્પિટલની સુવિધાઓ વિશે માહિતગાર કરેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment