બોટાદ ખાતે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે તા.૧૩ મે ૨૦૨૨ ના રોજ ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ૧૮ થી ૨૬ વર્ષની વયમર્યાદા તેમજ આઈ.ટી.આઈ ટ્રેડ પાસની તકનિકી લાયકાત ધરાવનાર ફક્ત પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે એસોસીએટ ની જગ્યા માટે વિઠલાપુર ખાતેના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સુખમા સન્સ એન્ડ એસોસીએટસ ના કરાર પર હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર (ઇન્ડિયા) પ્રા.લી. માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૧૩/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલિમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ…

Read More

બોટાદ જિલ્લામાં તા.૧૨ મે ૨૦૨૨ ના રોજ ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ         બોટાદ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ આઈ.ટી.આઈ ટ્રેડ પાસની તકનિકી લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે લાઈન ઓપરેટરની જગ્યા માટે બાવળા ખાતેના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ કોસોલ એનર્જી પ્રા.લી. માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલિમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ…

Read More

“અનુબંધમ” પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ

 ભરૂચ જિલ્લાના દરેક રોજગારવાચ્છું ભાઈઓ-બહેનો નોંધે  હિન્દ ન્યુઝ, ભરૂચ       ભરૂચ જિલ્લાના દરેક રોજગારવાંચ્છું ભાઇઓ બહેનોને જણાવવામાં આવે છે કે રોજગારીની તકો રોજગારવાંચ્છુને સહેલાઈથી મળી રહે તેમજ રોજગારવાંચ્છુઓ ઘર બેઠા રોજગાર કચેરીમાં પોતાનું નામ નોંધાવી શકે અને જાતે જ પોતાની લાયકાત અને અનુભવ મુજબ રોજગારી મેળવી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર” વિભાગ દ્વારા “અનુબંધમ” વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશન અમલમાં મુકેલ છે. જેનો લાભ લેવા ભરૂચ જિલ્લાના તમામ રોજગારવાંચ્છુઓને અનુરોધ છે. “અનુબંધમ”માં રજીસ્ટ્રેશન કરવા માટે https://anubandham.gujarat.gov.in/ પર અથવા Play Store…

Read More