ભાવનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જિલ્લાના જોખમી માર્ગ વિસ્તારોની મુલાકાત લેઈ જરૂરી સુધારા-વધારા સૂચવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગાંધીનગરના આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર વી.બી.દેસાઈ અને વી.જે.અમીન તથા રોડ સેફ્ટી કન્સલ્ટન્ટ દેવેશ રઘુવંશી દ્વારા ભાવનગર જિલ્લાના જોખમી માર્ગ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને અકસ્માત થવા પાછળના સંભવિત કારણોની સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આર.ટી.ઓ., જિલ્લા ટ્રાફિક પોલીસ, માર્ગ બનાવનાર એજન્સી જેવી કે, માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ટીમ દ્વારા બે દિવસમાં કુલ ૧૨ બ્લેકસ્પોટ તેમજ અન્ય અકસ્માત સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા તાત્કાલિક ટૂંકા ગાળાના…

Read More

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં બનનાર રસ્તાના મેટલ ગ્રાઉટીંગના કામ, બિટુમીન પેવર રોડ તથા પેવિંગ બ્લોક, આર.સી.સી. રોડના કામોનું ખાતમુહૂર્ત કરતાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

Read More