નર્મદા જિલ્લા આચાર્ય સંધ દ્વારા નિવૃત્ત આચાર્યનો સન્માન સમારંભ અને શિક્ષણ સંવાદ શિક્ષણ ગુણવત્તા સુધારણા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજપીપલા તા.૦૫-૦૫-૨૦૨૨નાં આર એન દિક્ષિત હાઈસ્કૂલ, તરોપા. તા-નાદોદ.જી.નર્મદા ખાતે નર્મદા જિલ્લાના આચાર્ય સંધ દ્વારા નિવૃત્ત આચાર્ય ઓનો સન્માન અને શિક્ષણ સંવાદ સાથે શિક્ષણ ગુણવત્તા સુધારણા કાર્યક્રમ ભરુચ સાંસદ મનસુખ ભાઈ વસાવા અને મુખ્ય મેહમાન નાદોદ મત વિસ્તારનાં ધારાસભ્ય પી.ડી.વસાવા અને નમૅદા જીલ્લા ઈ. ચા શિક્ષણ અધિકારી ડી.બી.વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમ મા આખા બોલા અને સ્પષ્ટ વકતા સાંસદ મનસુખ ભાઈ વસાવા એ પોતાના વકત્વય મા નર્મદા જિલ્લાના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નમૅદા જીલ્લા ને પછાત પણા ના મહેણાં, ટોણાંથી દુર કરવા શિક્ષણ જ…

Read More

બોટાદ જિલ્લાના હામાપર ગામમા એ.સી.પ્રેશર પાઈપલાઈનના લીકેઝીસ દૂર કરી પાણી પુરવઠો પુન:પ્રસ્થાપિત કરાયો

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના હામાપર ગામ ખાતે એ.સી.પ્રેશર પાઈપલાઈનના લિકેઝીંસ દૂર કરી હામાપર ગામનો પાણી પુરવઠો પુન: શરૂ કરાયો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહી પરીએજ ટેંક આધારીત બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ બોટાદ તાલુકાના 52 ગામો, ગઢડા તાલુકાના 05 ગામો અને 03 પેટા પરાઓનો સમાવેશ થાય છે. બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજનાની કોમ્રેહેંસીવ મરામત અને નિભાવણીના કામનો એલ.ઓ.એ ઝોન કચેરી જુનાગઢથી નંદીશ કોર્પોરેશન અમરેલીને આપવામાં આવેલ છે. જે અન્વયે ઈજારદાર દ્વારા કરારખતની કામગીરી પૂર્ણ કરી બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજનાની કોમ્રેહેંસીવ મરામત અને નિભાવણી સંભાળવામાં…

Read More

જસદણ આઇપીએલ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા

હિન્દ ન્યુઝ, જસદણ  રાજકોટ રેન્જ આઇ જી શ્રી સંદીપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલિશ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા આઇ.પી.એલ મેચ પર સટો રમતા ઈસમોને પકડી પાડવાની સૂચના કરવામાં આવતા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી પી. આઇ એ. આર.ગોહિલ તથા પી.એસ. આઇ એસ.જે. રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના હેડકોસ્ટબલ પ્રણય સાવરિય કોસ્ટેબલ ભાવેશ મકવાણા ને મળેલ સંયુક્ત બાતમીને આધારે જસદણ ગોખલાણા ચોકડી પર આઇ.પી.એલ ૨૦૨૨ના રોયલ ચેલેન્ઝર બેંગ્લોર અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે રમાતી ટી૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા બે ઈસમો ને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેમાં રોકડ…

Read More

જસદણ પેન્શનર મંડળની સામાન્ય સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, જસદણ આજ રોજ ગુજરાત પેન્શનર સમાજ અને રાજકોટ જિલ્લા સાથે સંલગ્ન જસદણ તાલુકા પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજની સામન્ય સભા જસદણ ખાતે મળેલ જેમાં જિલ્લા માંથી પધારેલ હોદેદારો દ્વારા પેન્સનરોને લાગતા વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સમાન્ય સભાની અંદર ખુબજ મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતાં તેમજ કરક્રમના અંતમાં સૌએ સાથે મળી ભોજન લઇને કાર્યક્રમ પૂર્ણ કરેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે જસદણ પેન્શનર મંડળના આગેવાનોએ જહેમત ઊઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જસદણ પેન્શનર મંડળ પ્રમુખ દેવશંકરભાઈ ચાંવ દ્વારા કરવામાં આવ્યુ હતું રિપોર્ટર…

Read More