જસદણ આઇપીએલ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા

હિન્દ ન્યુઝ, જસદણ 

રાજકોટ રેન્જ આઇ જી શ્રી સંદીપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલિશ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા આઇ.પી.એલ મેચ પર સટો રમતા ઈસમોને પકડી પાડવાની સૂચના કરવામાં આવતા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી પી. આઇ એ. આર.ગોહિલ તથા પી.એસ. આઇ એસ.જે. રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના હેડકોસ્ટબલ પ્રણય સાવરિય કોસ્ટેબલ ભાવેશ મકવાણા ને મળેલ સંયુક્ત બાતમીને આધારે જસદણ ગોખલાણા ચોકડી પર આઇ.પી.એલ ૨૦૨૨ના રોયલ ચેલેન્ઝર બેંગ્લોર અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે રમાતી ટી૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા બે ઈસમો ને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેમાં રોકડ રકમ ૧૪૦૦૦ સહિત મોબાઈલ ૬, કાર ૧,મોટરસાયકલ ૧ સહિત ૧.૫૫.૬૦૦નો મુદ્દામાલ મળી આવેલ આ સમગ્ર કામગીરી રાજકોટ ગ્રમ્ય એ.સી.બી પી.આઇ એ આર ગોહિલ, પી.એસ.આઇ એસ.જે. રાણા, એ.એસ.આઇ મહેશભાઈ જાની, અમિતસિંહ જાડેજા, હેડ.કો બાળકૃષ્ણ ત્રિવેદી, પ્રણવ સાવરિયા, રહીમ દલ, પો.કોન્સ મેહુલ સોનરાજ, ભાવેશ મકવાણાએ કામગીરી કરેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ 

Related posts

Leave a Comment