હિન્દ ન્યુઝ, ધાંગધ્રા
ધાંગધ્રા તાલુકાના બાવરી રોડ ઉપર છોટા હાથી વાહન નું ટાયર ફાટ્તા સર્જાયો અકસ્માત અંદાજિત 18 જેટલા મજૂરને પહોંચી ઈજાઓ
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાના બાવળી રોડ ઉપર મજુરી કામ કરતા મજૂરો છોટાહાથી મારફતે ઘરે જતા હતા તે સમયે રોડ પર છોટા હાથી નું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો 18 જેટલા મજુરો ને પ્રથમ સારવાર અર્થે 108 ની મારફતે ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર માટે 11 દર્દી ને સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા
