હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા BAPS સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ નું અનોખું સેવા અભિયાન પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ હેઠળ નું અભિયાન બાળકો વ્યસનમૂકતી નાં મંત્ર સાથે લોકો વચ્ચે બાલિકાઓ પાણી બચાવો, વીજળી બચાવો, વૃક્ષ વાવો મંત્ર સાથે નીકળી લોકો ને અપીલ કરેલ હતી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા BAPS સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ઉલ્લેખનીય છે કે દેશભરમાં આઝાદી કા અમૃતોત્સવ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી નાં સમનવય ને BAPS મંદિરો દ્વારા સેવાકીય કાર્યો અને ઉમદા વિચારોના પ્રવાહ થી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રા BAPS સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્રારા ધ્રાગધા સરકારી હોસ્પિટલ ખાતે તમામ ડોક્ટર નર્શીગ સ્ટાફ ને વ્યવસન મુક્તિ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો ધ્રાંગધ્રા BAPS ગુરુકુળ નાં 8 થી 13 વર્ષના બાળકો અને બાલિકાઓ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. BAPS નાં બાળકો જાહેર સ્થળો ઉપર વ્યસનમૂકતી નાં પ્રદર્શન કરી ને લોકો ને જાગૃત કરે છે
રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા