૧૨મી જાન્યુઆરી ‘સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ’ અને ‘યુવા દિન’ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ દ્વારા સાંજે ચાર થી છ ઓનલાઈન રાષ્ટ્રીય પરિસંવાદ

હિન્દ ન્યૂઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ, જાણીતા નિવૃત આઈપીએસ કિરણ બેદી, પદ્મભૂષણ રમતવીર પુલેલા ગોપીચંદ, પદ્મશ્રી અરુણિમા સિંહા, યુવા શિક્ષણવિદ શરદ સાગર, રશિયાનું સર્વોચ્ચ શિખર સર કરનારા દિવ્યાંગ ચિદુગુલ્લા શેખર, પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડાલીસ્ટ માનસી જોશી અને તરણવીર ભક્તિ શર્માના વક્તવ્યો. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક નેશનલ વેબીનારનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. ‘સ્વામી વિવેકાનંદનો આધુનિક યુવાનોને સંદેશ’ વિષય પર એક દિવસીય હિન્દી પરિસંવાદનું આયોજન ૧૨મી જાન્યુઆરી મંગળવારના રોજ સાંજના ચાર થી સુધી રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ પર કરવામાં આવ્યું છે.…

Read More

ખંભાળિયામાં શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ નુ માનવીય કાર્ય

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા ખંભાળિયામાં દરિદ્રનારાયણ માટે પ્રવૃત એવી સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ તરફ થી સંક્રાતિ પર્વ નિમિતે ખાદ્ય સામગ્રી નુ વિતરણ થયુ હતુ. આ પ્રવૃતિ માટે યુકે ના ગણાત્રા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શેઠ હિતેનભાઈ ગણાત્રાના સહયોગથી સમર્થન મળ્યું હતું.                          જરૂરિયાતમંદ એવા કુલ ૧૬૦ પરિવારોને આશરે ૬૦૦ રૂપિયા સુધીની કીટ નું વિતરણ આજરોજ કરવામાં આવ્યું. જેમાં ૧૩૦ પરિવારો ને મહાજન વાડી મા ખાંડ, તેલ, મગ, ચણા ની દાળ, મરચા ની ભૂકી, મમરા, તલ, ગોળ, નિમક અને…

Read More

ઓવરબ્રિજ ના કામકાજ સમય ડાયવર્જન માર્ગ પર ભુવા પડ્યા

દિયોદર ગટર નું ગંદુ પાણી ઉભરાતા રોગચાળો ફેલાવાનો ભય સ્થાનિક લોકો ની રજુઆત મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉર્ગ રજુઆત કરાઈ હિન્દ ન્યૂઝ, દિયોદર                      દિયોદર હાઇવે વિસ્તાર પર કરોડો રૂપિયા ના ખર્ચે ઓવરબ્રિજ નું કામ ચાલી રહું છે. જેમાં વાહનો માટે ડાયવર્જન આપવામાં આવ્યો છે. જેમાં આ માર્ગ પર ગટર નું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિક લોકો માં ભારે રોષ જોવા મળી આવ્યો છે. જે અંગે ઉર્ગ રજુઆત કરાઈ છે.                      …

Read More

વેલકમ પ્રોગ્રામ અંતર્ગત શારદા મંદિર વિદ્યાલય લુણાવા ખાતે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

હિન્દ ન્યુઝ, થરાદ             કોવીડ -19 મહામારી વચ્ચે સરકાર ની ગાઇડ લાઇનને અનુસરીને આજથી રાજ્યની શાળાઓમાં ધોરણ 10 અને 12 નો અભ્યાસ ચાલુ કરવાનો નિર્ણય સરકારે લીધો. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આજરોજ શારદા મંદિર વિદ્યાલય લુણાવા માળી ફાર્મ તા. થરાદ ખાતે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. શાળામાં પોલીસ વિભાગની ટીમ પીએસઆઇ જાલોરી તેમજ સ્ટાફ હાજર રહ્યા.             જેતડા પી.એચ.સી ની ટીમ આર.એસ મગરવાડિયા, એફ એચ અઘારીયા, નીતાબેન રાઠોડ, પીરાભાઈ ચૌધરી, બિજલબેન ચેનવા ઉપસ્થિત રહ્યા. લાયન્સ ક્લબ જેતડા ના પ્રમુખ ડો. ભુરાભાઇ રાજપુત,…

Read More

કઠોર મુસ્લિમ કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૦૯મો સમુહ લગ્નન મા ૨૭ જોડી નાં લગ્ન (નિકાહ) કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુરત           સુરત જીલ્લાના કામરેજ તાલુકા કઠોર ગામમાં આવેલ  ‘ઘી કઠોર મુસ્લિમ કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ટ્રસ્ટ’ કઠોર અને ઈન્ડિયન મુસ્લિમ રીલિફ એન્ડ અંનજુમન એ તાલીમુલ મુસ્લિમીન હાજી ડી.એમ લોખાત ચેરીટેબલ ટ્રસ્ટ તેમ ઘી કઠોર મુસ્લિમ કોમ્યુનીટી સોસાયટી ( U.K )દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આજ રોજ એક સમુહ લગ્ન એટલે કે સમુહ મુસ્લિમ રીવાજ નિકાહ નુ આયોજન થયુ.            તેમાં ૨૭ કપલ નિકાહના ગરીબ અને મઘ્યમ વગૅની મુસ્લિમ છોકરીઓને ઘર વપરાશના લાગતા દરેક ને એક સમાન દહેજમાં સામાનમાં…

Read More

નડિયાદ બાસુંદીવાળા ગ્રાઉન્ડ ખાતે મા.મુખ્ય મંત્રી ના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ

હિન્દ ન્યૂઝ, નડિયાદ તા.૧૦/૧/૨૧, નડિયાદ બાસુંદીવાળા ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાનીના હસ્તે ખેડા જિલ્લાના 81.70 કરોડની પાણી પુરવઠા યોજના અને વિવિધ વિભાગના 203.72 ના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાત મહુર્તનું આયોજન કરાયું હતું. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ એ જ અમારું લક્ષ્ય છે. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર ન બને અને લોકોને તેમાંથી મુક્તિ મળે તે માટે સરકાર મક્કમ છે. વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઠાસરા-ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના(દક્ષિણ)નું ઈ- ખાતમહુર્ત અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે સ્પોર્ટ્સ એકેડમી સેન્ટર અને નડિયાદનું ઈ-લોકાર્પણ મુખ્ય છે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં 185.11…

Read More

અમરેલીના બગસરા શહેરમાં પરશુરામ ધામ દ્વારા જી.આર.ડી.ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, અમરેલી          અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકાના જી.આર.ડી.ના જવાનોનું કોરોના વોરિયર્સ સન્માનપત્ર આપી પરશુરામ ધામ બગસરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ આ સન્માન કાર્યક્રમમાં બગસરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. યુ. એફ.રાવલ યોગેશભાઈ પરમાર બાબુભાઈ યે હાજરી આપી હતી. દરેક તાલુકાના જી.આર.ડી.ના જવાનોનું સન્માન પત્ર પી.એસ.આઇ. રાવલ અને પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું હતું. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Read More

ભારતવર્ષમાં પ્રથમ વખત હનુમાનજીના જન્મ સ્થળ કર્ણાટકના હમ્પીથી કર્ણાટક ગવૅર્નર દ્વારા શીલા પૂજન કરી લાંભવેલ હનુમાનજી મંદિરના ભવ્યાતી ભવ્ય જીણોધ્વર માટે આવશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ            તા.૧૦/૧/૨૧, ગુજરાત મા ચરોતર મધ્યે, આણંદ જિલ્લા ના, લાંભવેલ ગામે વિશાળ આંકડાના થડ માંથી એક માત્ર સ્થાને સ્વયંભુ પ્રગટ શ્રી લાંભવેલા હનુમાજી દાદા, શ્રી રામ લક્ષમણ સાથે ચમત્કારીક રૂપે ૧૨૫૦ વર્ષ થી સાક્ષાત બિરાજમાન છે. આ સર્વે ઈચ્છાપૂર્તિ શ્રી હનુમાનજીની સેવાપુજા કરતા મેવાડા બ્રાહ્મણ પરિવાર ના કાર્યકાળને આવતા ઑગષ્ટ -૨૦૨૩ ના રોજ ૫૦૦ વર્ષ થવા જઈ રહયા છે, ત્યારે સમાજ ના લોકો દ્વારા સમાજના સહયોગ થી વિવિધ સીમિતિઓ જેવીકે પ્રોત્સાહક સમિતિ, જીણોધ્વર સમિતિ, બાંધકામ સમિતિ, ઉત્સવ સમિતિ, નિધિ સમિતિ, હનુમંત જન જાગરણ…

Read More

દ્રારકા જીલ્લા ના જામ ખંભાળીયા મા ઇન્ડીન રેડક્રોસ સોસાયટી દ્રારા બ્લડ કેમ્પ નુ આયોજન કરાયુ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા           જામ ખંભાળીયા ના ઇન્ડીન રેડક્રોસ સોસાયટી તેમજ સ્વ.રમાબેન મથુરાદાસ મામતોરા ના સ્મરણાથેઁ હસ્તે નવીનભાઇ મથુરદાસ મામતોરા લંડનવાળા નાં આર્થિક સહયોગથી જામ ખંભાળીયા નગરનાકા પાસે આવેલ કાનજી ચેતુર ધર્મશાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમા જીલ્લા ડી.વાય.એસ.પી. ચોધરી ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ને શુભ શરૂઆત કરવામા આવી હતી. ત્યારે ઇન્ડીન રેડક્રોસ સોસાયટી ના ચેરમેન કીરીટભાઇ મજીઠીયા તેમજ તેમની ટીમ દ્રારા જણાવવામાં આવ્યું હતુ કે હાલ કોરાના કાળ ની પરિસ્થિતિમાં તેમજ થેલેમેસિયા વાળા બ્લડ ની જરૂરીયાત ઉભી થતી હોય…

Read More

કોડીનાર ખાતે ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મિટિંગ નું આયોજન

હિન્દ ન્યૂઝ, કોડીનાર            કોડીનાર ખાતે ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા ગીર સોમનાથ જીલ્લા ની બુહદ કારોબારી તથા ITSM ની મિટીંગ નું આયોજન લોહાણા મહાજન વંડી કોડીનાર મુકામે કરવામાં આવ્યું હતું. જેમા જીલ્લા યુવા મોરચાના અધ્યક્ષ વિશાલ ભાઈ વોરા, કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષ ભાઈ ડોડીયા, પ્રતાપ ભાઈ ડોડીયા, દિલીપભાઇ મોરી, ITSM જીલ્લા કન્વીનર નંદુબેન ભમ્મર, પ્રદેશ લઘુમતી મોરચા ના ઉપાધ્યક્ષ જીશાન ભાઇ નકવી, મહામંત્રી હરીભાઇ વાળા, મીલીનભાઇ જાદવ, શહેર યુવા મોરચા પ્રમુખ અજય પરમાર તેમજ વોર્ડ નં.2 નાં નગરપાલિકા નાં સભ્ય નારણભાઈ બારડ…

Read More