અમરેલીના બગસરા શહેરમાં પરશુરામ ધામ દ્વારા જી.આર.ડી.ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, અમરેલી

         અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકાના જી.આર.ડી.ના જવાનોનું કોરોના વોરિયર્સ સન્માનપત્ર આપી પરશુરામ ધામ બગસરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ આ સન્માન કાર્યક્રમમાં બગસરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. યુ. એફ.રાવલ યોગેશભાઈ પરમાર બાબુભાઈ યે હાજરી આપી હતી. દરેક તાલુકાના જી.આર.ડી.ના જવાનોનું સન્માન પત્ર પી.એસ.આઇ. રાવલ અને પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Related posts

Leave a Comment