ચોરીના આરોપીઓને પકડતી રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેર માં વિસ્તારમાં ચાલતી ચોરી સંબંધી ગેરપ્રવૃતિઓ પર સદંતર રોક લગાવવા માટે હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા સખત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહયું. જેના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ અને જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ ના માંગૅદશૅન હેઠળ રાજકોટ શહેર રાજકોટ શહેર માલવિયા નગર ને મળેલી બાતમી ના આધારે ત્રણ મોબાઈલ ફોન ની ચીલ ઝડપ ચોરી કરતા આરોપી આનંદપરી મહેશપરી ગોસ્વામી અને રાહુલ સુરેશભાઈ બનેની ઘરપકડ કરવામાં આવી. તેમની પાસે થી કુલ રુપિયા ૧૩,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટર…

Read More

દિયોદર ના જોશીડાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર,                         દિયોદર તાલુકા ના રાટીલા જિલ્લા પંચાયત ની સીટ પર આજરોજ જોશીડાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વૃક્ષો વાવી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સદસ્ય હસમુખભાઈ પટેલ, સીટ ના ઇન્ચાર્જ ઈશ્વરભાઈ પટેલ, શક્તિ પીઠ પ્રમુખ બાબુભાઇ માળી તથા મૂળરાજસિંહ વાઘેલા વગેરે ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો…

Read More

બિલ્ડરે રૂપિયા નહીં ચૂકવતા જમીન માલિકે સુસાઇડ નોટ લખીને કાર્યો આપઘાત

હિન્દ ન્યૂઝ, સુરત સુરત શહેરના રાંદેર-દાંડી રોડ પર આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતા ખેડૂતે જમીનના ‌વિવાદમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે સુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ખેડૂત કિરીટ પટેલે અચાનક આપઘાત કરી લેતા અનેક સવાલો ઉભા થયા છે. જેનું કારણ છે કે, કિરીટ પટેલે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. મોટી વેડ ગામની એક ‌કિંમતી જમીન મૃતક ખેડૂતે મગન દેસાઇ નામના ‌બિલ્ડર ગ્રુપને 2 વર્ષ પહેલા વેચાણ કરી હતી. જોકે આ જમીનના રૂપિયા ચુકવવામાં આવ્યા ન હોય આ‌‌ર્થિક…

Read More

રાજકોટની ગ્રીનલેંડ ચોકડી પાસે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટની ગ્રીનલેંડ ચોકડી પાસે કોરોના સંક્રમણને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા રાજકોટ બહારથી આવતા મુસાફરો બસમાંથી ઉતરતાની સાથે જ સ્ક્રીન અને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના ટેસ્ટિંગ કરવા થી બીજા લોકોને કોરોના દર્દી નો ચેપ લાગતો અટકાવી શકાય તેઓ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે યાદીમાં જણાવ્યું હતું. રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ

Read More

કોડીનાર તાલુકાના દેવળી (દેદાબાપાની) રાજીવ ગાંધી ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, કોડીનાર કોડીનાર તાલુકા ના દેવળી (દેદાબાપાની) ગામના અને ગુજરાત રાજ્ય ખેતીવાડી ખાતું અને ગુજરાત કૃષિ યુનિવર્સિટી માં કૃષિ વિસ્તરણ અને શિક્ષણ ની મહત્વ ની કામગીરી ૩૬ વર્ષ સુધી નિભાવી અને છેલ્લે ૧૮ વર્ષ પહેલા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે થી નિવૃત્તિ લઈ અને હાલ કોડીનાર પંથક માં નિવૃત્તિ માં જ પ્રવૃત્તિ ના જીવનમંત્ર સાથે કાર્યકર્તા ડો.એ. ઓ.ખેર હાલ પોતાની ૭૯ વર્ષ ની ઉંમરે ભારત રત્ન રાજીવગાંધી ગોલ્ડ મેડલ થી સન્માનિત થતા પોતાના દ્વારા કરવામાં આવેલ નિસ્વાર્થ ભાવે સંપૂર્ણ સમર્પિત થઈ પ્રામાણિક પણે કરેલું કામ નો કોઈ વિકલ્પ નથી તે…

Read More

સોમનાથ જુનાગઢ નેશનલ હાઇવે પર ચક્કાજામ…

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ બિસ્માર હાઇવે મામલે ચક્કાજામ… છાત્રોડા ગામ નજીક ટ્રક માલિકો દ્વારા કરાયો ચક્કાજામ… છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે ની બદતર સ્થિતિ… વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી… ખખડધજ હાઇવે ના કારણે ટ્રક સહિત ના વાહનો માં મોટું વેરન્ટેજ… અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ટ્રક માલિકો દ્વારા રોડ પર ચક્કાજામ… રિપોર્ટર : તુલસી ચાવડા ગીર સોમનાથ

Read More

મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ પત્રકારો સાથે સાંધ્યો પરિસંવાદ

હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર મા કોવીડ 19 સામે ની લડત ની વિગતવાર માહિતી આપી. વધુ મા જણાવેલ કે મુખ્યમંત્રી દ્વારા જામનગર ની સતત ચિંતા કરાઈ રહી છે. સારવાર માટે વધુ વ્યવસ્થાઓ નું નિર્માણ કરાયું. જામનગર મા રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ મહેસુલ સેવા સદન ના સભા ખંડ ખાતે નગર ના પત્રકાર મિત્રો ને સંબોધન કર્યું હતું. સાથે જ જામનગર મા થઇ રહેલી કોવીડ સામે ની લડાઈ ની વિગત વાર માહિતી આપી હતી. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Read More

જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડીસ્ટનસ અને માસ્ક પહેરવા લોકોને સમજૂત કરવાના પ્રયાસો

હિન્દ ન્યૂઝ, જામનગર હાલ મા વધી રહેલ કોરોના ના કેસ ને ધ્યાને લઈ ને જામનગર પોલીસ દ્વારા સીટી – બી ડિવિઝન વિસ્તાર, દરબારગઢ અને બકાલા માર્કેટ સહિત અનેક વિસ્તાર મા માસ્ક નું વિતરણ કરવા આવ્યું હતું અને લોકો ને વધતા કેસો પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા સરાહનીય કાર્યો કરી જામનગર પોલીસ દ્વારા ઉમદા ઉદાહરણ પૂરું પાડવા મા આવ્યું હતું. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Read More

જોડીયા ખાતે સેવા સપ્તાહ કાર્યક્રમ યોજાયો…..

હિન્દ ન્યૂઝ, જોડિયા જોડિયા તાલુકાના મેઘપર ગામે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મ દિવસ ને અનુલક્ષીને ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત મેઘપર ગામે સમૂહ સફાઈ અભિયાન અને વૃક્ષરોપણ ના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને જોડિયા તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઇ દલસાણીયા અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ કિશોરભાઈ મઢવી અને હિતેસભાઇ ચનીયારા અને ગામના સરપંચ દયાળજીભાઈ ટાંક તથા ગામના તલાટી કમ મંત્રી ગઢિયાભાઈ અને ઉપ સરપંચ સુરેશભાઈ ચૌહાણ અને શાળા નો અને આગણવાડીની બહેનો નો સ્ટાફ અને ગ્રામજનો અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર : શરદ રાવલ,…

Read More

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને તબીબ અને સ્ટાફ દ્વારા છાતી પર બેસીને ઢોરમાર માર્યાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત.

હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને ડોક્ટરો અને સ્ટાફ દ્વારા જે રીતે ધમકાવીને ઢોરમાર મારવામાં આવ્યો છે. તેનો વિડીયો પણ વાઈરલ થયેલા છે. આ ઘટનામાં ડોકટર દર્દીની છાતી ઉપર બેસી જઈ તેને ધમકાવી રહ્યા છે. તેમજ દર્દીને ફડાકા મારી રહ્યા છે. તેમજ વિડીયોમાં સિક્યોરિટીનો સ્ટાફ હાથમાં ધોકા લઇને ઉભા છે. અને પગમાં સેફ્ટી શુઝ પહેરેલા છે. તેનાથી તેને અસહ્ય પીડા થાય તેવી રીતે ઢીકાપાટુનો માર મારી રહ્યા છે. તેમજ વિડીયોમાં દર્દીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ…

Read More