ચોરીના આરોપીઓને પકડતી રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ શહેર માં વિસ્તારમાં ચાલતી ચોરી સંબંધી ગેરપ્રવૃતિઓ પર સદંતર રોક લગાવવા માટે હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા સખત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહયું. જેના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ અને જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ ના માંગૅદશૅન હેઠળ રાજકોટ શહેર રાજકોટ શહેર માલવિયા નગર ને મળેલી બાતમી ના આધારે ત્રણ મોબાઈલ ફોન ની ચીલ ઝડપ ચોરી કરતા આરોપી આનંદપરી મહેશપરી ગોસ્વામી અને રાહુલ સુરેશભાઈ બનેની ઘરપકડ કરવામાં આવી. તેમની પાસે થી કુલ રુપિયા ૧૩,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : સતીશ લુણેશીયા, રાજકોટ

Related posts

Leave a Comment