જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડીસ્ટનસ અને માસ્ક પહેરવા લોકોને સમજૂત કરવાના પ્રયાસો

હિન્દ ન્યૂઝ, જામનગર

હાલ મા વધી રહેલ કોરોના ના કેસ ને ધ્યાને લઈ ને જામનગર પોલીસ દ્વારા સીટી – બી ડિવિઝન વિસ્તાર, દરબારગઢ અને બકાલા માર્કેટ સહિત અનેક વિસ્તાર મા માસ્ક નું વિતરણ કરવા આવ્યું હતું અને લોકો ને વધતા કેસો પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા સરાહનીય કાર્યો કરી જામનગર પોલીસ દ્વારા ઉમદા ઉદાહરણ પૂરું પાડવા મા આવ્યું હતું.

રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Related posts

Leave a Comment