રાજકોટની ગ્રીનલેંડ ચોકડી પાસે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટની ગ્રીનલેંડ ચોકડી પાસે કોરોના સંક્રમણને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા રાજકોટ બહારથી આવતા મુસાફરો બસમાંથી ઉતરતાની સાથે જ સ્ક્રીન અને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના ટેસ્ટિંગ કરવા થી બીજા લોકોને કોરોના દર્દી નો ચેપ લાગતો અટકાવી શકાય તેઓ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે યાદીમાં જણાવ્યું હતું.

રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ

Related posts

Leave a Comment