હિન્દ ન્યુઝ, રાજકોટ આજે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના માન. મંત્રી તથા રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે મીટીંગ યોજાયેલ. આ મીટીંગમાં સંસદ સભ્યઓ મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા તેમજ મેયર ડૉ. પ્રદીપ ડવ, ધારાસભ્યઓ ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિ. કમિશનરઓ અનીલ ધામેલિયા, ચેતન નંદાણી તેમજ વિવિધ…
Read MoreDay: May 13, 2023
પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે શ્રમિક પરિવારમાં હર્ષાશ્રુનો અવસર
હિન્દ ન્યુઝ, ભાવનગર વ્યક્તિ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન એક એવાં મકાનની માલિકી માટે કામ કરે છે, જેને તે પોતાનું ઘર કહી શકે. એક ઘર જે પોતાના પરિવાર માટે પૂરતું હોય, જ્યાં બાળકો વિકાસનો અનુભવ કરી શકે, એટલે જ કહેવાય છે કે ‘ધરતીનો છેડો ઘર’. ઘરનું ધર એ ભારતના દરેક સામાન્ય માણસનું સ્વપ્ન હોય છે. આવા અનેક સપનાઓને પ્રધાન મંત્રી આવાસ યોજનાએ સંપૂર્ણ કર્યા છે. ભાવનગરના રહેવાસી ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાનું એક અનોખું સપનું જે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સંપૂર્ણ થયું છે. ભાવેશભાઈ હીરાઉદ્યોગમાં કામકાજ કરી જીવન વિતાવી સંતોષ અનુભવતા હતા. જીવનની…
Read Moreપ્રધાનમંત્રી આવાસ યોજના બન્યું સગવડતાનું સરનામું : શ્રીમતિ દશરથબા ગોહિલ
હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગોહિલ પરિવારને સગવડતાનું સરનામું મળ્યું છે શ્રીમતિ દશરથબા ગોહિલ સીવણ કામ કરે છે અને તેમના પતિ સાયકલ રિપેરીંગ કરે છે ત્યારે તેમના માટે આવાસ યોજનામાં ઘર નું ઘર મળ્યું તે એથી તેમની સગવડતામાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભાડાનાં ઘરમાં રહેવાથી અવાર- નવાર ઘર બદલવું પડતું હતું. જેનાથી ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હતો. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ભાડાના ઘરથી મુક્તિ મળી અને ઘરનું ઘર મળ્યાનો આનંદ થયો છે. આવી જ રીતે અનેક સામાન્ય પરિવારને ઘરનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના…
Read Moreઆવાસ યોજનામાં મકાન થકી મળી ખુશીઓની ચાવી : આશાબેન બારડ
હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેની સાબિતી છે ભાવનગરના તરસમિયામાં રહેતા આશાબેન બારડ. મિસ્ત્રી કામ કરીને ગુજરાન ચલાવતા એમના પરિવારને પી.એમ. આવાસ યોજના હેઠળ મકાન બનતા કાયમી આશરો મળ્યો છે. શ્રીમતિ આશાબેન જણાવે છે કે તેઓનું પરિવાર પહેલા ભાડાના મકાનમાં રહેતું હતું અથાગ પ્રયત્નો કર્યા છતાં ઘરનું ઘર ના હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમના પતિ શ્રી મહીશભાઈની ઓછી આવક, નબળી આર્થિક સ્થિતિના કારણે મકાન બની શક્યું ન હતું. તેમના…
Read Moreનારી સંરક્ષણ ગૃહની સિદ્ધિમાં ઉમેરાયું વધું એક મોરપીંછ
હિન્દ ન્યુઝ, ભાવનગર લગ્ન જીવનનો સૌથી મોટો અને સૌથી ગંભીર નિર્ણય હોય છે. આ નિર્ણય જો સંપુર્ણપણે લઈ પણ લીધો તો પણ ગરીબ પરિવારોને લગ્નમાં થનાર ખર્ચાની ચિંતા નજર સમક્ષ રહે છે. આપણા સમાજમાં ઘણી આશ્રિત દીકરીઓ પણ છે જેને ક્યાથી સહાય મેળવવી તે એક મોટો પડકાર રૂપ પ્રશ્ન છે. જીવનમાં સાચા ખોટા નિર્ણયો માટે દોરનાર કોઈ નથી. પરંતુ આવી દિકરીઓને પણ વ્હારે તંત્ર આવીને પાલક પિતા બનીને લગ્ન કરાવે છે. નારી સંરક્ષણ ગૃહો કેન્દ્રોમાં આશ્રિત બહેનોને લગ્નની સહાય અર્પણ કરવામાં આવે છે. આવી જ એક આશ્રિત દિકરી ના લગ્ન…
Read Moreભાવનગરના આવાસ યોજનાના લાભાર્થી સોનલબેન દુબલ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરી
હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગરના તરસમીયામાં બનેલા 1024 આવાસોના ઇ-લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવાસ યોજનાના લાભાર્થી સોનલબેન દુબલ સાથે વર્ચ્યુઅલ મધ્યમથી જોડાઈને એમની સાથે સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ યોજાયેલ EWS આવાસોના લોકાર્પણની સાથે સાથે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભાવનગર ખાતેથી લાભાર્થી સોનલબેન દુબલ સાથે સંવાદ કરી તેમના ઘર ના ઘર નું સ્વપ્ન સાકાર થવા બદલની તેમની ખુશીમાં સહભાગી થયા હતા. આ તકે ભાવનગરના વતની સોનલબેન દુબલે જણાવ્યું કે, પહેલા તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમાં મકાન માલિક દ્વારા થોડા સમય બાદ…
Read Moreતરસમીયા ખાતે ઇ-લોકાર્પણ થયેલ ૧૦૨૪ આવાસો આધુનિક અને સુવિધાસભર
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં EWS આવાસોનો લોકાર્પણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ આવાસો પૈકી ૮૩૨ EWS-૧ આવાસો તેમજ ૧૯૨ EWS-૨ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે જેમાં કમ્પાઉન્ડ વોલ, મેઇન ગેટ, આંતરિક રસ્તાઓ તથા પાર્કિંગની સગવડ વગેરે ઉપલબ્ધ થશે. તરસમીયા ખાતે તૈયાર કરાયેલ આવાસો ગ્રાઉન્ડ ફ્લોર + ૩ માળના મકાનો બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત કોમન લાઇટિંગ માટે સૌરઉર્જા સહિતની અનેક સુવિધાઓ સાથેના આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
Read Moreવલ્લભીપુર તાલુકાના દરેડ ખાતે અમૃત સરોવરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ વલ્લભીપુર તાલુકાના દરેડ ખાતે અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. આ વેળાએ ગ્રામજનોએ મંત્રીનું ભાવ ભર્યુ સ્વાગત કર્યું હતું. મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ દરેડ ખાતે નિર્માણ પામેલા અમૃત સરોવરને નિહાળ્યું હતું, સાથોસાથ દરેડના ગ્રામજનો સાથે સંવેદનાસભર સંવાદ સાધીને તેમની રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ, પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા તાલુકાના અન્ય હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમૃત સરોવર અંગે પ્રભારી…
Read Moreભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૨૪ આવાસોનુ ઇ-લોકર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ૧૦૨૪ આવાસોત્સવ ઇ-લોકાર્પણકરવામાં આવ્યું હતું. વડાપ્રધાનએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી સમગ્ર ગુજરાતના કુલ રુ ૨૪૫૨ કરોડ રુપિયાના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગરમાં તરસમીયા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત ૧૦૨૪ આવાસોનું ઇ-લોકાર્પણ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેવાડાના માણસો પોતાના ઘર ના ઘર નું સ્વપ્ન પૂર્ણ કરવા સતત કામગીરી કરી રહ્યા છે. આશરે ૫૨.૫૭ કરોડ નાંખર્ચે તૈયાર થયેલ …
Read Moreઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(ICCC)ની મુલાકાત લેતા મ્યુનિ. કમિશન આનંદ પટેલ, વિવિધ કામગીરીની સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે નાનામવા ચોક ખાતે આવેલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(ICCC)ની મુલાકાત લીધી હતી. તેમણે ICCCના વિવિધ ફીચર્સની જાણકારી મેળવી તેના આધારે થતી વિવિધ કામગીરીઓની સમીક્ષા કરી હતી. શહેરમાં વિવિધ ચાર રસ્તાઓ પર લગાવવામાં આવેલા ૯૭૦ જેટલા CCTV કેમેરાઓ મારફત ICCC દ્વારા થતા મોનીટરીંગ વિશે મ્યુનિ. કમિશનરએ જાણકારી મેળવી હતી. સાથોસાથ BRTS અને RRL ડેશબોર્ડ, વોટર સ્કાડા અને ડ્રેનેજ સ્કાડા, વિવિધ ચોકમાં કાર્યરત ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, GIS પોર્ટલ વિગેરેની કામગીરી વિશે મ્યુનિ. કમિશનરએ માહિતી મેળવી હતી. ICCC ખાતે મ્યુનિ. કમિશનર આનંદ પટેલની મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, ડાયરેક્ટર આઈ.ટી. સંજય ગોહેલ,…
Read More