મહીસાગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે. આજરોજ મહીસાગર જિલ્લાના કલેકટર કચેરી મિટિંગ હોલ ખાતે ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ ૧૪ જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે. આ તમામ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક…

Read More

ડેડીયાપાડાની વિશેષ મુલાકાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા         વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની ખાસ મુલાકાત લીધી હતી. ટુરિઝમ પ્લેસ તરીકે માલ-સામોટ ખાતે અનેકવિધ આકર્ષણના સ્થળો વિકસાવવાના ઉમદા આશય સાથેની તેમની આ ખાસ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સીસીએફ શશીકુમાર, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર સહિત જિલ્લાના અગ્રણી, અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે માલ-સામોટ ખાતે પ્રવાસનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબદ્ધતા સાથે દેવીડુંગરનો રૂટ, ઇકો ટુરિઝમ નિનાઈ ધોધ વ્યુહ પોઈન્ટથી દેવીડુંગરના ટોપને નિહાળ્યો હતો. વિવિધ રૂટો પર જાત નિરિક્ષણ કરીને માલસામોટ…

Read More

મહીસાગર જિલ્લાના સિંઘનેલી ગામમાં જોઈન્ટ ડાયરેક્ટર પશુપાલન વિભાગના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના સિંઘનેલી ગામ માં નાગણેશ્વરી મંદિરના સાનિધ્ય હેઠળ આજે જોઈન્ટ ડાયરેક્ટર પશુપાલન વિભાગના અધ્યક્ષ સ્થાને પ્રાપ્ત પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી જેમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ની તાલીમમાં ભેગા થયેલ ખેડૂત ભાઈઓ અને બહેનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના અધિકારી કર્મચારીઓ તેમજ પશુપાલન વિભાગના અધિકારી ઓ હાજર રહ્યા હતા અને ખેડૂતોને આગામી સમયમાં દરેક ખેડૂતના ના ખેતરમાં ઓછી વધતી પ્રાકૃતિક ખેતી કરીને તેમનો આરોગ્ય સચવાઈ રહે અને ભવિષ્યને પેઢી માટે જમીન માં ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે આહવાન કર્યો હતો. વધુમાં…

Read More

अवैध बालू परिवहन रोकने के लिए जिला प्रशासन सख्त

हिन्द न्यूज, बिहार जिलाधिकारी यशपाल मीणा के द्वारा गुगल मीट के माध्यम से की गयी। समीक्षा में बताया गया कि पिछले एक दिन में बालू के अवैध खनन एवं परिवहन रोकने के लिए कुल 122 छापेमारी की गयी है। जिला परिवहन पदाधिकारी ने बताया कि हाजीपुर-मुजफरपुर मार्ग, हाजीपुर-महुआ, हाजीपुर-लालगंज एवं बिदुपुर- महनार मार्ग पर लगातार पेट्रोलिंग करायी जा रही हैं। जिला खनन पदाधिकारी ने बताया कि खान निरीक्षकों के द्वारा बालू घाटों सहित अन्य मार्गो पर नजर रखी जा रही है। अनुमंडल पदाधिकारी हाजीपुर ने बताया कि कल सुबह के…

Read More