હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લના માતર તાલુકાના વતની મેરૂભાઇ વણઝારા બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. સમગ્ર ઘટના એવી છે કે, 13 મી મે ના રોજ મેરૂભાઇ વણઝારાને પ્રવાસ દરમિયાન માર્ગ અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજાની અસરો વધુ ગંભીર બનતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી. સ્થિતિ ગંભીર જણાતા તેઓને આઇ.સી.યુ.માં દાખલ…
Read MoreDay: May 17, 2023
સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન & ટ્રેનિંગ ઇંસ્ટીટયુટ પાટણની મુલાકાત લેતા મંત્રી રાઘવજીભાઇ પટેલ
હિન્દ ન્યુઝ, અમદાવાદ આજરોજ ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના માનનીય મંત્રી રાઘવજીભાઇ પટેલે પાટણમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન & ટ્રેનિંગ ઇંસ્ટીટયુટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઇન્સ્ટીટયુટમાં થતી તમામ તાંત્રિક કામગીરીની સમીક્ષા કર્યા બાદ મંત્રીએ સંસ્થાની પ્રગતિ માટે જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતુ. સંસ્થાની મુલાકાત દરમિયાન મંત્રી સીમેન લેબ, ગુજરાત બોવાઇન સીમેન સેકસીંગ ઇન્સ્ટીટયુટ, સિમેન કલેકશન શેડ તથા વર્કર્સ એમીનીટી, તાલીમ વર્ગ વગેરેની મુલાકાત લઇને પ્રફુલ્લિત થયા હતા. • જૈવ સલામતીને લગતા તમામ પગલાનું ચુસ્ત…
Read Moreપ્રાંતિજ ખાતે ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું
હિન્દ ન્યુઝ, અમદાવાદ વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને કારણે લોકોને ગંભીર બિમારીઓનો ભોગ બનવુ પડે છે. વધુ પડતા પેસ્ટીસાઇડના ઉપયોગથી પર્યાવરણીય અસંતુલ જોવા મળી રહ્યુ છે. આ પરીસ્થિતિના નિવારણ માટે સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ,તલોદ અને હિંમતનગર તાલુકાના લગભગ ૩૮૦ જેટલા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને FPO(Farmer product organization) બનાવીને ભેગા મળી વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. વેચાણ કેન્દ્ર ખાતે ખેડૂતો દ્વારા SPNF (સુભાષ પાલેકર નેચરલ ફર્મિંગ) પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કઠોળ, ધાન્ય પાકો, બાગાયતી પાકો તેમજ તેના મૂલ્ય વર્ધનથી બનાવેલી પેદાશો વગેરે…
Read Moreઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની મિટિંગ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને રૂરલ વોટર સપ્લાય (જનરલ) ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (ડી.ડબલ્યૂ.એસ.યુ-વાસ્મો) સમિતિ ગીર સોમનાથ અમલીકરણ બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં કલેક્ટરએ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નળ કનેક્શન, પીવાના પાણીની સમસ્યાઓ અને તેમને નિવારવાની સ્ટ્રેટેજી, મરામત અને નિભાવણી, આંતરિક પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા, વિલેજ રૂરલ વોટર સપ્લાય વગેરેના અમલીકરણ અને સંચાલન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મિટિંગમાં જિલ્લામાં લોક ભાગીદારીનાં ‘ઈન વિલેજ રૂરલ વોટર સપ્લાય ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી‘ કાર્યક્રમમાં ગામો જોડાઈને…
Read Moreજવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ ની પ્રવેશ પરીક્ષા માટે તા. ૩૧ મે સુધી અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૧ માં ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ પરીક્ષાનું આયોજન તા. ૨૨/૦૭/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ છે. આ પરીક્ષા માટે ૦૧ જૂન ૨૦૦૬ થી ૩૧ જુલાઈ ૨૦૦૮ દરમિયાન જન્મેલા તથા ભાવનગર જિલ્લાની કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળામાંથી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૦ પાસ કરેલ હોય અને જે વિદ્યાર્થીઓના માતા-પિતા માત્ર ભાવનગર જિલ્લામાં નિવાસ કરતા હોય, તેવા વિદ્યાર્થીઓ www.navodaya.gov.in ઉપર ૩૧/૦૫/૨૦૨૩ સુધી વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે. ઉમેદવારો તા. ૦૧/૦૬/૨૦૨૩ થી તા. ૦૨/૦૬/૨૦૨૩ સુધી પોતાની અરજીમાં સુધારો કરી શકે છે.…
Read Moreगया नगर निगम के पूर्व मेयर प्रत्याशी सह भाजपा अनुसूचित जनजाति के जिला अध्यक्ष देवानंद पासवान बाबा बागेश्वर को लेकर कहीं बड़ी बात
हिन्द न्यूज़, बिहार बिहार के पटना मे बागेश्वर धाम सरकार के आगमन पर बोलें अनुसूचित जनजाती के जिला अध्यक्ष देवानंद पासवान उन्होंने कहा की बागेश्वर महाराज धीरेन्द्र शास्त्री केवल हिन्दू की बात करते हैं और अपने हनुमंत कथा मे हिन्दुओ की बात करते है उन्होंने बोला की आज जिस तरह से सरकार और उनके मंत्रियो के द्वारा हिन्दुओ के आस्था पर चोट पहुंचाने के काम कर रही है देवानंद पासवान ने कहा कि आने वाले समय में पूरा हिंदुस्तान का हिन्दू जाग गया है और विपक्षी पार्टियों के द्वारा हमारे…
Read Moreपीड़ित परिजनों से मिले स्वराज पार्टी के पांच सदस्यीय टीम, दिलाया न्याय का भरोसा ।
हिन्द न्यूज़, डोभी – बिहार विगत शनिवार को शेरघाटी के चेरकी रोड में प्रखंड कार्यालय के समीप एक निजी आवासीय स्कूल में एक छात्र की संदिग्ध परिस्थितियों में मौत हो गई। मृतक की पहचान डोभी प्रखंड के अंगरा निवासी अजय पासवान के 12 वर्षीय पुत्र अंकित कुमार के रूप में हुई है। स्वराज पार्टी के 5 सदस्य टीम ने डोभी प्रखंड के अंगरा ग्राम पहुंच कर पीड़ित परिजनों से मुलाकात किया और घटना के विस्तृत जानकारी लिया। अंकित की माता का कहना है कि शुक्रवार की संध्या हम अपने बेटे…
Read Moreजिला स्तरीय प्रतियोगिता में जगदीश सीनियर सेकेंडरी स्कूल चमराहारा की छात्र छात्रा ने प्रथम प्राप्त कर बाजी मारी
हिन्द न्यूज़, बिहार केनरा बैंक व श्री धर्मस्थल मंजुनाथेश्वर प्रशिक्षण संस्थान प्रायोजित रुडसेट संस्थान में आज भारतीय रिजर्व बैंक, पटना की ओर से जिला स्तरीय अखिल भारतीय प्रश्नोत्तरी कार्यक्रम का आयोजन हुआ । 3 से 5 मई तक प्रखण्ड स्तर पर आयोजित प्रश्नोत्तरी कार्यक्रम में प्रथम स्थान पर आए छात्र – छात्राओं ने इस प्रश्नोत्तरी कार्यक्रम मे भाग लिया। इस प्रश्नोत्तरी कार्यक्रम में प्रथम स्थान पर जगदीश सीनियर सेकेंडरी स्कूल , चमराहारा, महनार से प्रीति कुमारी एवं राघव राज रहे । दूसरे स्थान पर यू एम…
Read More