આણંદના વાસદમાં દિવાલ ઢસી પડતાં માસુમ ભાઈ–બહેનનું મોત 

હિન્દ ન્યુઝ, આણંદ       આણંદ જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે કરૂણાંતિકા સર્જાઇ હતી. વાસદમાં બે દિવાલ વચ્ચે છાપરૂ બનાવી રહેતા શ્રમજીવી પરિવારના બે માસુમ બાળક પર દિવાલ પડતાં તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જ્યારે બનાવના પગલે આણંદ સાંસદ પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને પરિવારને સાંત્વના આપી હતી. વાસદના તારાપુર ધોરી માર્ગ પર પાયલ સિનેમા જવાના રસ્તા પર દિવાલની નજીક પાલિતાણાથી આવેલું શ્રમજીવી પરિવાર છાપરૂ બાંધીને રહેતું હતું. આ પરિવારે વરસાદી વાતાવરણથી બચવા બે દિવાલની વચ્ચે છાપરૂ બનાવીને છેલ્લા…

Read More

દેવશયની એકાદશીના પવિત્રના દિવસે ગૌવંશનું કતલ કરી માથું જાહેરામાં ફેંકતાં નગરમાં તંગદીલીનો માહોલ, હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો 

હિન્દ ન્યુઝ, આણંદ આણંદમાં ઈરાદાપૂર્વકની ઉશ્કેરણી       ગત રોજ તા. 29-06-2023 નાં રોજ આણંદમાં પોશ વિસ્તારમાં દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસે કોઈ અસમાજીક તત્વો દ્વારા ગૌ વંશનું કતલ કરેલ મુખ ફેંકી જતા રહેતા નગરમાં અરેરાટી અને વ્યાપક આક્રોશ ફેલાયો હતો. આ વિગત અંગે સ્થાનિક રહીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ત્યારે વાયુવેગે નગરમાં લોક ટોળા એકઠા થયા હતા. આ અંગે ભાજપના યુવા નેતા પિંકલ ભાટિયા અને કાર્યકરોએ ઘટના સ્થળે પહોંચી હલ્લા મચાવી દીધા અને બકરી ઇદના તહેવારના દિવસોમાં નગરની શાંતિ અને એકતા ડહોળવાનો કારસો કરતા અસમાજિક તત્વોને ઝડપી કાયદેસરની…

Read More

મહીસાગર જિલ્લાના જાહેર સ્થળો અને જિલ્‍લા/તાલુકા સેવા સદન કે કોઇપણ સરકારી કચેરીઓની બહાર કે સદનના પરિસરના ૨૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા જેવા કૃત્‍યો કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્‍લામાં જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતાં નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે મહીસાગરના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ સી વી લટાએ જિલ્‍લા સેવા સદન, મહીસાગર તથા જિલ્‍લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સેવા સદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવા સદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજયામાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ…

Read More

वैशाली से शांतिपूर्ण माहौल में एवं सद्भाव के साथ मनाए बकरी ईद का त्यौहार- जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज, बिहार          ईद-उल-जोहा(बकरीद) के पर्व को शांतिपूर्ण संपन्न कराने को लेकर सजिलाधिकारी यशपाल सिंह मीणा एवं पुलिस अधीक्षक रवि रंजन कुमार के द्वारा समाहरणालहय के सभागार में फंसंयुक्त रुप से जिला स्तरीय शांति समिति की बैठक में उपस्थित सभी महानुभावों को संबोधित करते हुए अपील की गई के बकरीद का त्यौहार जिले में शांतिपूर्ण एवं सद्भाव के साथ मनाया जाए। सर्वप्रथम जिलाधिकारी के द्वारा उपस्थित सभी सदस्यगण का स्वागत किया गया । इस अवसर पर जिलाधिकारी यशपाल सिंह मीणा ने अपने संबोधन में कहा कि…

Read More

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓએ આધાર-મોબાઇલ નંબર અપડેટ કરાવી લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની અપીલ

હિન્દ ન્યુઝ, ભાવનગર         ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેનાર બહેનોએ પોતાના આધાર- મોબાઇલ નંબર અપડેટ કરાવી લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.   ભાવનગર જિલ્લામાં કુલ ૫૭,૦૦૦ હજારથી વધુ લાભાર્થીઓને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત માસિક રૂ.૧૨૫૦ ની સહાય દર માસે D.B.T મારફતે એકાઉન્ટ બેઇઝડ પેમેન્ટ પધ્ધતિથી સહાય ચુકવણી માટે દરેક લાભાર્થીના મોબાઇલ નંબર અને આધારકાર્ડ નંબર ફરીજીયાત છે જેથી આગામી સમયમાં સહાય મેળવવા મુશ્કેલી ન પડે તે હેતુ થી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લઇ રહેલ તમામ લાભાર્થીઓએ પોતાના…

Read More

સરકારી વિનયન વાણિજ્ય કોલેજ, થરાદ સીવણ ક્લાસનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, થરાદ        સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં તારીખ 26/6/2023ના રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન એટલેકે રૂસા અને તેના કમ્પોનન્ટ ૯ ના હેડ ૫ માં જેન્ડર કાઉન્સલિંગ હેઠળ કોલેજની વિદ્યાર્થીની બહેનોને સ્વરોજગાર માટે સીવણના ક્લાસ અને તાલીમ વર્ગોની શરૂઆત કરવામાં આવી. આ વર્ગોને કોલેજના સિનિયર પ્રા. જે.સી.ઠાકોરે ખુલ્લો મુક્યો હતો અને બહોળી સંખ્યામાં કોલેજની બહેનોએ આ વર્ગોનો લાભ લેવા જણાવ્યું હતું. મહાલક્ષ્મી સીવણ ક્લાસીસના તજજ્ઞ શ્રીમતી લક્ષ્મીબેન એસ ઠાકોર ટ્રેનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તારીખ 26/6/ 2023 થી તારીખ 1/7/2023 સુધી સીવણના ક્લાસ અને તાલીમ…

Read More

જસદણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારો યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ         જસદણ રાજકોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ યુવક મંડળ સરસ્વતી સન્માન સમિતિ જસદણ દ્વારા ધોરણ 1 થી 12ના પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી સારા માર્ક થી પાસ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.      સમારોમા ધોરણ 3 થી 12ના વિદ્યાર્થી કે જેઓ 1, 2, 3 ક્રમાંક આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ અને નોટબુક બુક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ એક અને બેના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ નોટબુક આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ આ તકે સમારંભ ના મુખ્ય મહેમાન જતીનભાઇ ગિજુભાઈ ભરાડ અને…

Read More

ગુજરાતમાં ફાળવાયેલા ર૦રરની બેચના આઇ.એ.એસ(પ્રોબેશ્નર્સ) પૈકી નર્મદા જિલ્લામાં ફિલ્ડ તાલીમ માટે જોડાતા સુશ્રી પ્રતિભા દહિયા

હિન્દ ન્યુઝ,સુરત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦રરની બેચના ૯ પ્રોબેશ્નરી આઇ.એ.એસ અધિકારીઓ પૈકી એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં તાલીમ માટે સુ પ્રતિભા દહિયા આજે તા.26મી જૂન, 2023ને સોમવારના રોજ જોડાતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સાથે મુલાકાત કરી પરિચય કેળવ્યો હતો. મૂળ હરિયાણાના વતની શ્રીમતી પ્રમિલાબેન અને ઓપ્રકાશ દહિયાના પુત્રી સુ પ્રતિભા દહિયાએ અંગ્રેજી સાહિત્ય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. દરમિયાન વર્ષ ૨૦૨૨ની યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. ગુજરાત કેડરમાં પસંદગી પામ્યા હતા. અગાઉ વર્ષ ૨૦૨૧ની બેચમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈ.પી.એસ.ની આસામ કેડરમાં તેઓ પસંદગી…

Read More

રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને તા.૨૭મી જૂનના રોજ પારિતોષિક એનાયત કરાશે

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ : ૨૦૨૩ હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને આવતી કાલે તા.૨૭ જુનના રોજ ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવશે. આ સમારંભમાં નાણામંત્રીના હસ્તે વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે. ગુજરાતી ચલચિત્રો તેમજ તેની સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે. ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ…

Read More

તા.૨૮ જૂનનાં રોજ આઇ.ટી.આઇ. સિહોર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦3 એકમ (કંપની)માં મશીન ઓપરેટર, VMC ઓપરેટર, એન્જીનીયર, ટ્રેનીંગ કેન્દ્ર મેનેજર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈ.ટી.આઈ. (ફીટર/વેલ્ડર/ડીઝલ મિકેનિક), ડીપ્લોમા મિકેનિકલ VMC ઓપરેટરનો કોઇપણ કોર્સ/અનુભવ, ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૮/૦૬/૨૦૨૩ (બુધવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે,આઈ. ટી. આઈ. શિહોર, જિ.ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે.

Read More