ભાવનગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

‘G20-ONE EARTH,ONE HEALTH’ ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’ હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં આજે વહેલી સવારે સિદસર સ્થિત સ્પોર્ટ્સ ખાતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. સાંસદ ડો. ભારતીબહેન શિયાળે તેમના સંબોધનમા જણાવ્યું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વિકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. તેમણે…

Read More

‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે આજે ભાવનગર શહેર અને જિલ્લો ખરા અર્થમાં ‘યોગમય’ બન્યો

વિશ્વ યોગ દિવસે ભાવેણુ બન્યું ‘યોગમય’ હિન્દ ન્યુઝ, ભાવનગર          ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં અનેક લોકો સહભાગી થયા તે સૌ માટે પ્રેરણારૂપ છે તેમ, આજે ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગરમા જિલ્લા કક્ષાની ઉજવણી સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને નગરપાલિકા કક્ષાની ઉજવણી મોર્ડન સ્કુલ સિદસર ખાતે કરવામાં આવી હતી ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો યોગ વિશેનો વીડિયો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત ખાતેથી વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધનનું પણ જીવંત…

Read More

યોગ દિવસના અવસર પર દિવ્યાંગ બાળકોએ કર્યા વિવિધ યોગ

ભાવનગર સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ, કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોની સંસ્થાઓમાં 500 થી વધુ બાળકોએ કર્યા યોગ હિન્દ ન્યુઝ, ભાવનગર ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસના અવસર પર ભાવનગરની સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ બાળકોની સંસ્થાઓમાં ૫૦૦ થી વધુ બાળકોએ યોગ કર્યા હતા. ભાવનગરમાં આવેલ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, અંકુર મંદબુદ્ધિ બાળકોની વિશિષ્ઠ શાળા, ખી.લ. બહેરા મૂંગા બાળકોની શાળા દ્વારા વિવિધ યોગ નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી ચિલ્ડ્રન હોમ, તાપીબાઈ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને નંદ કુંવરબા બાલાશ્રમના ૧૦૦ જેટલા બાળકોએ યોગ કર્યા હતા.

Read More

છેવાડાના ગામડાની સરકારી હાઇસ્કૂલમાં “યોગ 2023” ની પ્રતિકૃતિ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મહુવા તાલુકાની સરકારી હાઇસ્કૂલ-ગળથરમાં અનોખા અભિગમ સાથે યોગ 2023 ની પ્રતિકૃતિ બનાવીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરકારી હાઇસ્કૂલ-ગળથર દ્વારા અનોખા અભિગમ અને કંઇક અલગ વિચાર સાથે યોગા કરીને સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય શનીભાઈ ટાટમિયા એ જણાવ્યું હતું કે આ વર્ષની યોગની થીમ વસુધેવ કુટુંબકમની છે ત્યારે શાળામાં આવતા બાળકો અને શિક્ષકો એક પરિવારની જેમ રહે છે અને શાળાની દરેક પ્રવૃત્તિમાં ગામના લોકો પણ પરિવારની જેમ સહયોગ આપે છે ત્યારે યોગ કરવા…

Read More

उत्कृष्ट प्रदर्शन करने वाले 33 चिन्हित विद्यालयों के प्रधानाध्यापकों प्रशस्ती पत्र देकर जिला प्रशासन ने किया सम्मानित

हिन्द न्यूज़, बिहार                वैशाली समाहरणालय सभागार, हाजीपुर में उप विकास आयुक्त, वैशाली चित्रगुप्त कुमार की अध्यक्षता में शिक्षा विभाग की समीक्षात्मक बैठक आहूत की गई। पिछले बैठक में जिलाधिकारी वैशाली से प्राप्त निदेश के अनुपालन में विभिन्न क्षेत्रों में उत्कृष्ट प्रदर्शन करने वाले विद्यालयों में से जिले के 33 विद्यालयों को चिन्हित कर उत्कृष्ट प्रदर्शन के लिए विद्यालय को सम्मानित किया गया एवं उनके प्रधानाध्यापकों को जिला प्रशासन एवं शिक्षा विभाग की ओर से प्रशस्ति-पत्र प्रदान किया गया। गत माह (मई 2023) में…

Read More

જસદણમાં ભાજપ દ્વારા આજે કટોકટી દિવસ નિમિતે કાર્યક્ર્મ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ ખાતે કટોકટી દિવસ એટલ કોંગ્રેસ સરકાર દ્વારા અને ઈન્દીરા ગાંધી ની તાનાસાહિ સરકારે 25 જુન 1975 માં દેશ માં લાગેલ ઇમર્જન્સી લગાવામાં આવી હતી તે અનુસંધા ને પ્રદેશ ભાજપ ની સુચના અનુસાર ગુજરાત ભર માં “કટોકટી દિવસ” નિમિતે અલગ અલગ તાલુકા માં કૉલેજ કેમ્પસ માં કાર્યક્રમ કરવામાં આવ્યા છે જેમાં આજ રોજ તારીખ 21-6-2023 ના રોજ જસદણ ખાતે હરિરામ બાપા કોલેજ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં કૉલેજ ના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા રાજકોટ લોકસભા ના પ્રભારી તથા કટોકટી સંદર્ભે મુખ્ય વક્તા વિમલભાઈ રાઠોડ, જસદણ પ્રભારી…

Read More

ઓડ સરદાર પટેલ હાઇસ્કુલમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

હિન્દ ન્યુઝ, આણંદ સમગ્ર વિશ્વમાં તા. ૨૧ મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે “વસુધૈવ કુટુમ્બકમ્” થીમ આધારીત વિશ્વ યોગ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે દેશની સાથે સાથે આણંદ જિલ્લાના ઓડ સરદાર પટેલ હાઈસ્કુલમા યોગનું આયોજન કરાયું વિશ્વ યોગ દિવસે ઓડ નગરપાલિકા આયોજીત ઓડ સરદાર પટેલ હાઈસ્કૂલ માં હાજર રહેલ. આણંદ થી યોગ ટીચર મયૂરીબેન પટેલ, હેન્નાકસી બેન ચાવડા દ્વારા યોગની સમજણ સાથે કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઓડ હાઈસ્કૂલ ના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. માલદે ચોચા, સુપરવાઈજર જીગ્નેશભાઈ પટેલ, નીસિથભાઈ વ્યાસ, ઓડ નગરાલિકાના…

Read More

યોગ પહેલા, દરમિયાન અને યોગ બાદ ધ્યાન માં રાખવા જેવી અનેક બાબતો નું વિશ્લેષણ

આંતરરાષ્ટ્રીય યોગ દિન હિન્દ ન્યુઝ, ભાવનગર            આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન નિમિતે દેશભરમાં યોગ ઉત્સાહીઓ યોગ થી થતા પ્રત્યક્ષ ફાયદા નું પ્રસ્તુતીકરણ કરશે ત્યારે યોગ કરતા પહેલા, યોગ દરમિયાન અને યોગ બાદ ધ્યાનમાં રાખવાની અનેક બાબતો વિષે જાણકાર હોવું જરૂરી છે. ત્યારે આ વિષે શિક્ષણ આપતા અષ્ટાંગયોગ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક જાનવી પ્રતિભા મહેતા નીચે મુજબ ઉલ્લેખિત મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાનું જણાવે છે. જાનવી પ્રતિભા મહેતા પ્રમાણે યોગ વર્ગ માં જતાં પહેલા આટલું ધ્યાન રાખવું જોઈએ : (૧) યોગાસન ખાલી પેટ અથવા હળવા પેટે કરવું આવશ્યક છે.…

Read More

સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 9માં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. પર્યટન વિભાગ દ્વારા આઇકોનિક પ્લેસ તરીકે ઘોષિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષ વિશ્વ યોગ દિવસ પર હજારો યોગ અભ્યાસુ યોગાસનો કરે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગમાં રહીને વિશ્વ યોગ દિવસ પર વધુને વધુ લોકો યોગ સાથે જોડાઈ તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આજરોજ જ્યારે હજારોની માત્રામાં યોગ અભ્યાસુઓએ યોગ અભ્યાસ પૂર્ણ કર્યો…

Read More