33 જેટલી બહેનોએ RSETI સંસ્થા ખાતે સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે ૩૦ દિવસની તાલીમ મેળવશે

હિન્દ ન્યુઝ, સુરત            બૅન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત તથા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI)ના સહયોગથી બહેનો માટે વિના મુલ્યે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમનો પ્રારંભ – 33 જેટલી બહેનોએ RSETI સંસ્થા ખાતે સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે ૩૦ દિવસની તાલીમ મેળવશે – તાપી જિલ્લાના બૅન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત RSETI ઇન્દુ ગામ ખાતે બહેનો માટે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. એચ. રાઠવાના હસ્તે તથા તાપી જિલ્લા લીડ ડિસ્ટ્રીક મેનેજર રસિકભાઈ…

Read More

ભાવનગર જિલ્લામાં રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન-એકમો ભાડે આપવાની નોંધણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બને તો તે બનાવને અંજામ આપનાર ઈસમ સુધી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવા માટે પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી રાજ્ય/જિલ્લા બહારનાં મજૂરો, કડિયા કામ, ઈંટોના ભઠ્ઠા, હોટેલ, ધાબા, રેસ્ટોરન્ટ, ફેક્ટરી, કારખાના, નાની- મોટી ખાણીપીણીની દુકાનો, લારીઓ તથા કલરકામ કરતાં કારીગરો તથા ખેત મજૂરોને રોજગારીઓ આપી રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન એકમો ભાડે રાખી રહેતા હોય તેવા વ્યક્તિઓ માટે નિયત ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તેની નોંધણી…

Read More

ભાવનગર જિલ્લાકક્ષા ૧૫ થી ૨૯ વર્ષના કલાકારો માટે યુવા ઉત્સવ – ઈન્ડિયા@2047 સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય ભારત સરકાર આયોજીત અને નેહરૂ યુવા કેન્દ્ર ભાવનગર સંચાલિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર વિસ્તારના કલાકારો માટે જિલ્લાકક્ષા યુવા ઉત્સવ – ઈન્ડિયા@2047 અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ (૧) ચિત્ર સ્પર્ધા, (૨)કાવ્યલેખન, (૩)મોબાઈલ ફોટોગ્રાફી વર્કશોપ અને સ્પર્ધા, (૪) વક્તવ્ય અને (૫)સમૂહ સાંસ્કૃતિક રાસ સ્પર્ધાનું આયોજન તા.૨૪-૦૬-૨૦૨૩ શનિવારના રોજ સવારે 0૯:00 કલાકેથી શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ, ભાવનગર ખાતે યોજાશે. આ સ્પર્ધાઓમાં અરજી કરેલ સ્પર્ધકોએ ઉપરોક્ત તારીખ અને સ્થળ ધ્યાને લઈને સમયસર હાજર રહેવા વિનંતી તથા વક્તવ્ય સ્પર્ધાના વિષયો…

Read More