પ્રાકૃતિક ખેતી માટેની યુ-ટ્યુબ ચેનલ થકી જેસર તાલુકાના યુવાને શરૂ કર્યો અદકેરો પ્રયાસ

પર્યાવરણ વિશેષ : Go Green Bhavnagar હિન્દ ન્યુઝ, ભાવનગર          પ્રકૃતિને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે દરેક વ્યક્તિ કે સંસ્થાએ યથાયોગ્ય પ્રયાસો કરવા જરૂરી છે ત્યારે ભાવનગરના જેસર તાલુકાના ગામડાના યુવાનને એમ.એસ.સી.(એગ્રીકલ્ચર)ના અભ્યાસ કર્યા બાદ ખેતીમાં વધુ માત્રામાં આડેધડ ઉપયોગ થતાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગને લીધે આજે લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યુ છે ત્યારે લોકોમાં પ્રાકૃતિક ખેતી અંગેનું જ્ઞાન આવે અને તેનો પ્રચાર થાય એ હેતુથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુ-ટ્યુબ ચેનલ શરૂ કરીને એક અદકેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  વાત છે જેસર તાલુકાના જુના પાદર ગામને…

Read More

તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર           આગામી જૂન/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૭/૦૬/૨૦૨૩ ના રોજ સંકટ ચતુર્થી, તા.૧૬/૦૬/૨૦૨૩ નાં રોજ શિવરાત્રી, તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ અષાઢી બીજ (ભગવાન જગન્નાથજી રથયાત્રા), તા.૨૬/૦૬/૨૦૨૩ નાં રોજ દુર્ગાષ્ટમી તથા તા.૨૯/૦૬/૨૦૨૩ નાં રોજ બકરી ઇદ વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક…

Read More