उदारपुर्ण रवैया अपनाकर बैंक सहयोग के लिए आगे आएं- जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार                वैशाली जिले के समाहरणालय के सभागार में सभी बैकर्स के साथ जिला परामर्श दात्री समिति ,(डीएलसीसी) की तिमाही की बैठक आयोजित की गई। जिसकी अध्यक्षता जिलाधिकारी यशपाल सिंह मीणा ने की। जिसमें पातेपुर विधायक लखेंद्रे कुमार रौशन, हाजीपुर विधायक अवधेश सिंह, उप विकास आयुक्त वैशाली चित्रगुप्त कुमार सहित जिले में कार्यरत सभी सरकारी एवं निजी बैंकों के प्रतिनिधि उपस्थित थे।बैठक में मार्च तिमाही की लक्ष्य और प्राप्ति पर जिलाधिकारी द्वारा विस्तृत समीक्षा की गई ।          …

Read More

આણંદના ત્રણોલમાં ઇન્દિરા આવાસના રહેણાક મકાનમાં ગેરકાયદેસર મદ્રેસા ઊભી કરતા સ્થાનિકો ભડક્યા, અટલ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા ડીડીઓને રજૂઆત કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ             આણંદના ત્રણોલ જેવા નાનકડા ગામમાં એક વિધર્મી રહીશે સરકારી આવાસ રહેણાક મકાનમાં મઝાર અને મદ્રેસા ઊભી કરી દેતા આસપાસના વિસ્તારોમાં આક્રોશ ફેલાયો છે. વિધર્મી કટ્ટરવાદી તત્વોની વધતી જતી ગુનાહિત પ્રવુતિઓએ બહુમતી હિન્દુ સમાજ આક્રોશિત થયો છે અને સમગ્ર પંથકમાં કોમી વાતાવરણ તંગ બન્યું છે. આ અંગે અટલ હિન્દુ રક્ષક સમિતિ ના સંસ્થાપક અને ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાની આગેવાનીમાં જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ગ્રામ્ય સ્તરે ગેરકાયદેસર રીતે વધતી જતી કટ્ટર ઇસ્લામિક ગતિવિધિ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી છે.…

Read More

જન સંપર્ક અભિયાન રથનુ ઓડમા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ            માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વના સુશાસન કાર્યકાળના ૯ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષ મયંકભાઈ નાયક બક્ષીપંચ મોરચા દ્વારા દરેક લોકસભા બેઠક પર બક્ષીપંચ મોરચા જન સંપર્ક અભિયાન રથ શરૂ કરવામા આવેલ છે, જેમા દરેક ગલીએ ગલીએ અને ગામડે ગામડે ફરી ને સરકારની યોજનાના લાભાર્થીઓની મુલાકાત કરવામાં આવે છે, અને લોકો ને મોદી સરકારના વિકાસના કામોની વાતો કરવામા આવે છે. આજરોજ જન સંપર્ક અભિયાન રથ ઓડ શહેરમાં આવેલ અને ઓડ શહેર ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા તેનુ ભવ્ય સ્વાગત…

Read More

સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે યોજાશે જિલ્લા કક્ષા યુવા મહોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગ નવી દિલ્હી અંતર્ગત જિલ્લા યુવા અધિકારીઓની કચેરી,નેહરુ યુવા કેન્દ્ર,જુનાગઢ દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે તા.૨૮-૦૬- ૨૦૨૩ના રોજ ૧૪ થી ૨૯ વર્ષના ભાઈઓ/બહેનો માટે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ વક્તૃત્વ સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી, કાવ્ય લેખન, ચિત્ર સ્પર્ધા તથા પ્રાચીન રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધાના નિયમો તથા વધુ વિગત માટે મોબાઈલ નંબર ૭૦૪૩૭૧૫૧૯૦ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં સંપર્ક કરવો.           આ તમામ સ્પર્ધાઓમાં રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર…

Read More

ગીર સોમનાથ ઉમરેઠી પાટીયાથી તાલાળા-કેનાલ પુલીયા સુધીના અનધિકૃત દબાણ હટાવવા સૂચના

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             રાવળથી તાલાળા જતાં રસ્તામાં ઉમરેઠી પાટીયાથી તાલાળા – કેનાલ પુલીયા સુધી રસ્તાની બન્ને બાજુ અનઅધિકૃત બાંધકામ જેવા કે, દુકાન, કાચી દિવાલ, છાપરા વગેરે વધતુ અટકાવવું ખુબ જ જરૂરી હોય અને વરસાદી પાણીનો પણ યોગ્ય રીતે નિકાલ કરી શકાય તેવી વ્યવસ્થા સારૂ રસ્તાની બન્ને બાજુ રસ્તાના મધ્યબિંદુથી હાલ પૂરતુ ૩૦ ફુટ જેટલી જગ્યા ખુલ્લી કરવા જણાવવામાં આવે છે. જેથી વરસાદી પાણીનો કાચી ગટર કરીને યોગ્ય જગ્યાએ નિકાલ કરી શકાય. જો આ દબાણ ૩૦ દિવસમાં દૂર કરવામાં નહિ આવે તો સરકારના નિયમ…

Read More

જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ              જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીના ધોરણોનું અપગ્રેડેશન, ગતિમર્યાદાને કારણે થતાં અકસ્માત નિવારણ તેમજ કાળજીના પગલા તરીકે સ્પીડબ્રેકર મૂકવા જેવા સ્થળોની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ કલેક્ટરએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ અકસ્માતના કિસ્સામાં કારણ ઓળખી મિનિમમ રિસ્પોન્સ ટાઈમમાં પરિણામ મેળવવા તેમજ અતિભયજનક વળાંક પર માર્કિંગ કામગીરી અને જિલ્લામાં બ્લેકસ્પોટ ઓળખી કાર્યવાહી કરવા જેવા ટ્રાફિક…

Read More

સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોર્ડ નં.૬માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બની રહેલ અદ્યતન લાયબ્રેરી અને રૈયાગામ પાસેના વોંકળાની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશઃ વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોર્ડ નં.- ૬માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બ્રાહ્મણીયા પરા ત્રાસીયા રોડ પર અદ્યતન લાયબ્રેરી બનાવવાની કામગીરી અને અને બિપરજોય વાવાઝોડા બાદ થયેલ કામગીરી અંગે રૈયાગામ પાસેના વોંકળાની તા. ૨૩-૦૬-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે સમીક્ષા કરી હતી તેમજ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેની બુકો અને રેર બુક્સનો પર્યાપ્ત માત્રામાં જથ્થો જળવાઈ રહે તેમજ સ્માર્ટ સિટી એરિયામાં ચાલતી કામગીરી તાકીદે પૂર્ણ કરવા અંગે સંબંધિત અધિકારીની સુચના આપી…

Read More

વિવિધ એન્જી. કોલેજના છાત્રો સ્માર્ટ સિટી એરિયાની મુલાકાતે, મ્યુનિ. કમિશનર આનંદ પટેલે છાત્રો સાથે કર્યો વાર્તાલાપ

હિન્દ ન્યુઝ, રાજકોટ           ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન લોન્ચ કરવામાં આવેલ જે અંતર્ગત ભારત સરકારના સ્માર્ટ સિટી મિશનના ડાયરેક્ટર કૃણાલ કુમાર દ્વારા સ્માર્ટ સિટીઝ મિશનના લોન્ચિંગની આઠ વર્ષની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ હતું જેના ભાગરૂપે તા. ૨૩-૦૬-૨૦૨૩ના રોજ રાજકોટની વિવિધ એન્જિનિયર કોલેજના છાત્રોએ સ્માર્ટ સિટી વિસ્તારની ટેકનીકલ સાઈટ વિઝિટ કરી હતી. આ અવસરે સ્થળ ઉપર ઉપસ્થિત મ્યુનિ. કમિશનર આનંદ પટેલે છાત્રો સાથે વાર્તાલાપ કરી તેમણે છાત્રોને મોટીવેટ કર્યા હતા. આ ઉપરાંત મ્યુનિ. કમિશનરએ રાજકોટ સ્માર્ટ સિટી એરિયા સહીતના વિસ્તારોમાં ચાલતી કામગીરી બાબતે છાત્રો પાસેથી…

Read More