બીપોરજોઈ વાવાઝોડા માં વ્યવસ્થા સંભાળનાર અધિકારીઓનું લાલપુર હિન્દુ સેનાએ કર્યું સન્માન

હિન્દ ન્યુઝ, જામનગર             જામનગર જિલ્લામાં આવેલ લાલપુર તાલુકામાં બીપોરજોય વાવાઝોડું માં તમામ લોકોએ મદદરૂપ સાથે સારી એવી સેવા કરી હતી કોઈપણ જાનહાની ન થાય તેની તકેદારી રાખેલ હતી. જેમાં લાલપુર ના પ્રાંત અધિકારી, મામલતદાર, સરકારી હોસ્પિટલના સ્ટાફ, પંચાયત સ્ટાફ, જી.ઈ.બી.નાં સ્ટાફ તેમજ આહીર યુવક મંડળનો લાલપુર હિન્દુ સેના દ્વારા શ્રી રામ ભગવાનની મૂર્તિ અને ભગવા ખેશ સાથે ભવ્ય સન્માન કરેલ.          સાથોસાથ હિન્દુ સેનાએ વાવાજોડા માં કરેલી સેવાકીય કામગીરીને વધાવેલી હતી. આ સન્માન સમારોહ માં લાલપુર હિન્દુ સેના ના પ્રમુખ ગોવિંદભાઈ…

Read More

ઓડ નગરમાં મોટા રણછોડરાયજી મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળી

હિન્દ ન્યુઝ, આણંદ            આણંદ જિલ્લાના ઓડનગરમા અષાઢી બીજના પાવન પર્વ પર રણછોડરાયજી મંદિરે થી સવારે વિધિવત પૂજન કરી રથયાત્રા પ્રારંભ કરાઈ ભગવાન શ્રીકૃષ્ણ બાળ સ્વરૂપ, જગન્નાથજી ભગવાન ની રથયાત્રા ઓડનગરમા ફેરવવામા આવી. સાધુ, સંતો, નગરજનો, બાળકો, યુવાનો, મહિલાઓએ ઉત્સાહ, ઉમંગ થી શોભાયાત્રામા જોડાયા. વિવિધ મહિલા મંડળો, ભજન મંડળીઓ રથયાત્રામા સૌ સામેલ થયા. રથયાત્રામા રાસ ગરબા, ભજનની રમઝટ બોલાવી. રથયાત્રાના રુટ મા ભાવિક ભકતેા ને પ્રસાદનુ વિતરણ કરવામા આવ્યું. પોલીસ તંત્ર દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રા બપોરે ૧૨ કલાકે નિજ મંદિર પાછી ફરી હતી.…

Read More

જસદણમાં ભગવાન જગન્નાથજી ની ભવ્ય શોભાયાત્રાની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ        આજરોજ જસદણ મોટા રામજી મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા મંત્રોચ્ચાર સાથે કાઢવામાં આવેલ આ શોભાયાત્રા ની પૂજા વિધિ હર વખત ની જેમ ભાદર નદીના કાંઠે વિધવાન બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ કરાવવામાં આવેલ પૂજા વિધિમાં જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન અને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ ના વરદ હસ્તે તેમજ સાથે સાથે લઘુ મહંત શ્રી અનુપમ દાસબાપુ મોટા રામજી મંદિર તેમજ પંકજભાઈ રવૈયા, અજયભાઈ, રોહિતભાઈ વાઘેલા, રાધેશ્યામભાઈ દુધરેજીયા કિશોરભાઈ ગોંડલીયા, સહિતના મહાનુભાવોના હાથે પૂજા વિધિ કરવામાં આવેલ…

Read More

પાલીતાણા તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મોડેલ સ્કૂલ માનવડ ખાતે કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      પાલીતાણા તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તા.૨૧/૦૬/૨૦૨૩, બુધવારના રોજ સવારના ૬-૦૦ કલાકે મોડેલ સ્કૂલ મુ.માનવડ(હ) તા.પાલીતાણાના પટાંગણમાં યોજવામાં આવનાર છે તો આ યોગશીબીરમાં તાલુકાના તમામ નાગરીકોએ ઉપસ્થિત રહેવા પાલિતાણા મામલતદાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Read More

ભાવનગર જિલ્લાના ૨૪૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે પ્રિ-ઇવેન્ટ યોગ ડે કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર       નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તે બાબતે આહવાન કર્યુ છે ત્યારે આ વર્ષે ભારત આયુષ મંત્રાલય દ્વારા “હર ઘર – આંગન યોગ” ટેગલાઇન જાહેર કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજયના અધિક નિયામક (જાહેર આરોગ્ય) ગાંધીનગર ડો.નિલમ પટેલના આદેશથી તથા AB-HWC ના રાજયના પ્રોગ્રામ અધિકારી ડો.પી.આર.સુથારના માર્ગદર્શન હેઠળ રાજયના તમામ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) દ્વારા ૧૬ મી જુન ૨૦૨૩ ના રોજ પ્રિ-ઇવેન્ટ યોગ ડે તરીકે ઉજવણી કરવા જણાવેલ હતું.  જે મુજબ ભાવનગર જિલ્લાના…

Read More

આગામી તા. ૨૧ મી જૂનના રોજ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ યોજાશે

G20-ONE EARTH,ONE HEALTH’ ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’ હિન્દ ન્યુઝ, ભાવનગર         આજરોજ કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ૨૧ મી જુન ૨૦૨૩…

Read More

બાલમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિથી ભણાવતા શિક્ષક રમેશભાઈ બારડને સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના ઇનોવેટિવ શિક્ષક રમેશ બારડને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાનો “શ્રી રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણની સંભાવના દરેક વ્યક્તિ-વ્યક્તિએ અલગ હોય છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટીવ શિક્ષક દંપતિમાંથી રમેશભાઈ બારડને બાલમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિથી બાળસમર્પિત કાર્યને ધ્યાને લઈ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શિક્ષણક્ષેત્રે અપાતો રાજ્યકક્ષાનો “શ્રી રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર પંકજ ચંદ્રાના હસ્તે એનાયત થયો.  રમેશભાઈ બારડ શિક્ષણમાં ઇનોવેશન માટે જાણીતા છે. ગિજુભાઈ બધેકા, મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ અને નાનાભાઈ…

Read More