अवैध परिचालन में पकड़े गए वाहनों पर फाइन करने में विलंब नहीं करें – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार वैशाली जिला में बालू का अवैध परिवहन एवं ओवरलोडिंग के विरुद्ध चलाए जा रहे अभियान की समीक्षा जिलाधिकारी के द्वारा प्रतिदिन सुबह 10:00 और रात्रि के 8:00 बजे गूगल मीट के माध्यम से की जा रही है । इसके साथ ही समय-समय पर सभी जरूरी निर्देश दिए जा रहे हैं। इस समीक्षा में परिवहन एवं खनन विभाग के पदाधिकारी, सभी अनुमंडल पदाधिकारी, अनुमंडल पुलिस पदाधिकारी, अंचलाधिकारी एवं थाना प्रभारी उपस्थित रहते हैं। रात्रि के 8:00 बजे से सुबह तक की गई कार्रवाई की जानकारी 10:00 बजे वाली…

Read More

પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટ ફોન ખરીદી માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ   સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ  દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતા હસ્તક પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના અને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના માટે આઈ-ખેડુત પોર્ટલ  તા: ૧૫-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જે ખેડૂતો પાણીના ટાંકા બનાવવા સહાય યોજના અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનામાં લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ જરૂરી વિગતો જેવી કે, ૮-અ, બેન્ક ખાતાની…

Read More