હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર-સોમનાથ કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ, અમદાવાદ ની સહાયથી જુનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા સંચાલિત “કુટુંબ સલાહ કેન્દ્ર” વેરાવળ ખાતે કાર્યરત છે. આ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ (ઓક્ટોબર-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩) છ માસ દરમ્યાન કુલ ૮૫ કેન્દ્રમાં નોંધાયેલા હતા. જેમાંથી ૪૫ કેસોનો નિકાલ કરવામા આવેલ છે. આ કુટુંબ સલાહ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ (ઓક્ટોબર-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩) છ માસ દરમ્યાન કુલ ૮૫ કેસો કેન્દ્રમાં નોંધાયેલા હતા. જેમાંથી ૪૫ કેસોનો નિકાલ થયેલ જેમાં પતિ-પત્ની વચ્ચેના અણબનાવનાં ૨૬ કેસોમા સમાધાન થયેલ…
Read MoreDay: May 10, 2023
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૩ મે ના રોજ ગીર સોમનાથમાં તમામ અદાલતોમાં યોજાશે નેશનલ લોક અદાલત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા.૧૩/૦૫/૨૦૨૩ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ નેશનલ લોક અદાલતમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો,દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણી બીલ, સર્વિસ મેટર, રેવન્યૂ મેટર, લગ્નસંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે. જે પક્ષકારો…
Read Moreપ્રધાનમંત્રી આવાસ યોજના થકી ભાવનગરના હકુબેનના પરિવારને મળ્યું કાયમી સરનામું
હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેની સાબિતી છે ભાવનગરના તરસમિયામાં રહેતા હકુબેન મહેન્દ્રભાઇ કંટારિયા. હીરા ઉદ્યોગમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા કંટારિયા પરિવારને પી.એમ. આવાસ યોજના હેઠળ મકાન બનતા કાયમી આશરો મળ્યો છે. શ્રીમતિ હકુબેન જણાવે છે કે તેઓનું પરિવાર પહેલા ભાડાના મકાનમાં રહેતું હતું અથાગ પ્રયત્નો કર્યા છતાં પ્લોટ હોવા છતાં પાકું ઘર બનાવવા મૂડી ના હોવાને લીધે પાકું મકાન બનાવી શકતા નહોતા, તેમના પતિ શ્રી મહેન્દ્રભાઇની ઓછી…
Read More