હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલય મિટિંગ હૉલ ખાતે “એક્સપર્ટ ટોક ઓન ઇન્ટરવ્યૂ ટેક્નીકસ” અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમરસ કન્યા છાત્રાલય ભાવનગરની કન્યાઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. આ સેમિનારમાં વિધાર્થીઓએ સ્નાતક થયા પછી જોબ ફેરમાં ભાગ લેવામાં ઘણી સમસ્યાઑ ઉદભવતી હોય છે. તેમાથી મોટાભાગે Placement, Resume અને Interview પૂછાતા પ્રશ્નો, તકનીકી પ્રશ્નો વગેરેમાં કેવી રીતે તૈયારી કરવી તે અંગેના આ સેમિનાર માં મુખ્ય વક્તા તરીકે જ્ઞાનમંજરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજી (GMIT)ના હેડ પ્રો.મૃગેશ મકવાણા દ્વારા ઇન્ટરવ્યુ ની તકનીકો પર માર્ગદર્શન આપેલ, જેમાં સમરસ છાત્રાલયના કુમાર અને…
Read MoreDay: May 18, 2023
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂંક અંગે અરજી મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે ૧૧(અગીયાર) માસની મુદ્દત માટે ઉભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા સલાહકારની ૧(એક) જગ્યા ઉપર નિમણૂંક કરવાની છે. આ અંગેના અરજીઓ નિયત લાયકાતો/અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૫/૦૬/૨૦૨૩ ના રોજ ૧૭.૦૦ કલાક સુધીમાં મંગાવવામાં આવે છે. કરાર આધારિત કાયદા સલાહકારની જગ્યા માટેનું અરજી ફોર્મ, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા નિમણૂંકની બોલીઓ અને શરતો અંગેની માહિતી મહેકમ શાખા, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતેથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે.
Read Moreભાવનગર જિલ્લામાં લોક અદાલતને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો : ૧૦,૫૩૦ કેસોનો નિકાલ થયો
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ભાવનગર દવારા તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) ના આદેશ અનુસાર નેશનલ લોકઅદાલત નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ રૂ.૮.૭૧ કરોડ સમાધાનની રકમ દવારા કુલ ૧૦,૫૩૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના અધ્યક્ષ અને જિલ્લા ન્યાયાધીશ એલ.એસ.પીરઝાદા માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ ક્લેઈમ પીટીશન, ચેક રીટર્ન કેસો, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો સહિત સમાધાનલાયક કેસો મુકાયા હતા. જેમાં ૪૧ મોટર…
Read Moreસ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની ૧ મહાનગરપાલિકા અને ૩ નગરપાલિકાઓને કુલ પ.૬૦ કરોડ રૂપિયા જન સુવિધા-સુખાકારી કામો માટે અપાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો- નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ, કાલાવાડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના વિવિધ કામો માટે કુલ રૂ. પાંચ કરોડ ૬૦ લાખ ર૧ હજાર ૯૧૪ ની રકમના ખર્ચ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. શહેરી વિકાસ વિભાગે આ કામોની દરખાસ્તો રજુ કરી હતી તેને તેમણે અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જનભાગીદારી…
Read Moreવેરાવળમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને સાસરિયા અને પિયરીયા દ્રારા તરછોડાતા અભયમ ટીમ વ્હારે આવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ પંથકની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ લગ્નજીવનના થોડાં સમય બાદ યુવતીને સાસુ – સસરા દ્રારા સામાન્ય બાબતમાં બોલચાલ કરી ઝઘડા કરી ત્રાસ અપાતો. આ દરમિયાન યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કરેલ જેના કારણે પતિ દ્રારા માનસિક ત્રાસ વધતા કંટાળી યુવતીએ પિયરમાં પિતાને ફોન કરી સાસરિયામાં ત્રાસ અપાતો હોવા અંગેનું જણાવ્યું હતુ. ત્યારબાદ પિયરમાં જઈને યુવતી પિતા સાથે ઝઘડો કરતા હોવાથી યુવતીના પિતાએ ઘર છોડી જવા જણાવેલ. તેથી યુવતી પતિની શોધમાં ઘર છોડી ચાલી નીકળેલ અને 181મહીલા હેલ્પલાઇનની મદદ માગેલ. 181 અભયમ મહિલા હેલ્પલાઇન વેરાવળથી કાઉન્સેલર દાફડા અંજના,…
Read Moreકોડીનાર તાલુકા ખાતે ‘ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ’ અંગે જાગૃતિ શિબિરનું આયોજન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોડીનારના વેલણ-માઢવાડ ગામ ખાતે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫’ અંતર્ગત એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ.જિંજાળા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયે માહિતી, ડીઆરડીએ આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર બારડ રાજેશભાઈ તેમજ બારડ રોહિતભાઈ દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ સખીમંડળ વિશે જાણકારી આપવામાં આવી હતી તથા સખી વન સ્ટોપ સેન્ટર પોલિસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈનની માહિતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મહિલાલક્ષી યોજનાઓની પણ…
Read Moreરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના ઉખરલા ગામના બાળકીનું જન્મ જાત હૃદયરોગનું સફળ ઓપરેશન થયું
હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના ઉખરલા ગામના બાળકીને જન્મ જાત હૃદયરોગની ખામી હતી. તેનો પરિવાર આ જાણીને ચિંતામાં ગરકાવ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ભાવનગરના ઘોઘા તાલુકાના ઉખરલા ગામના બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે એક રીતે આ બાળકીને નવજીવન મળ્યું છે. હ્યદયરોગથી પીડાતા આ પરિવારની મદદમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરવામાં આવે છે જેમાં બાળકની તમામ સ્વાસ્થ્યને લગતી બાબતો નોંધવામાં આવે છે. જેના આધારે આવાં ગંભીર પ્રકારનો રોગ પણ જાણમાં…
Read Moreનિકાવા ખાતે વલી અલ્લાહ હજરત હાજી કાસમ દાદા ખલીફાએ સોહારવર્દી રહેમતુલ્લાહ અલયહે નો 22 મો શાનદાર ઉર્ષની ઉજવણી
હિન્દ ન્યુઝ, કાલાવડ નિકાવા મુકામે તા:17/05/2023 ને બુધવાર ના રોજ વલી અલ્લાહ હજરત હાજી કાસમ દાદા ખલીફાએ સોહારવર્દી રહેમતુલ્લાહ અલયહે નો 22 મો શાનદાર ઉર્ષ ઉજવવામા આવ્યો. જેમાં સવાર થી જ 11:30 એ રોટ ત્યારબાદ બપોર 4:30 એ સંદલ મુબારક નુ જુલુસ અને સાંજે મગરીબ બાદ ન્યાજ તકસિમ કરવામાં આવી. ત્યારબા ઈશા નમાજ બાદ મિલાદ શરીફ. મિલાદ પુરી થયા બાદ કાદરી ગ્રુપ ના નાતખવા દ્વારા જોરદાર નાતશરીફ પઢવા માં આવી. આ નાતશરીફ નો પ્રોગ્રામ પત્યા બાદ તરત જ હજરત અલ્લામા મૌલાના “મુફ્તી ગુલ્ફામ રઝા રામપુરી”…
Read Moreભાવનગરમાં એમ. જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે તા. ૨૦ મે ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ (કંપની) માં, માર્કેટીંગ એક્જેક્યુટીવ, ઓફીસ એક્જેક્યુટીવ, ટેલિકોલર(ડીજિટલ ઓફિસર), ટ્રેઈની કેન્દ્ર મેનેજર, સેલ્સ પ્રમોટર, સ્ટોર એક્ઝીક્યુટીવ, આઇ.ટી.આઇ ઓપરેટર, કમ્પ્યુટર ઓપરેટર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઇટીઆઈ, ડિપ્લોમાં, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૦/૦૫/૨૦૨૩ (શનિવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે, એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ (પાંચ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવવામાં આવે છે
Read Moreભાવનગર જિલ્લામાં લોક અદાલતને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો : ૧૦,૫૩૦ કેસોનો નિકાલ થયો
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ભાવનગર દવારા તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) ના આદેશ અનુસાર નેશનલ લોકઅદાલત નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ રૂ.૮.૭૧ કરોડ સમાધાનની રકમ દવારા કુલ ૧૦,૫૩૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના અધ્યક્ષ અને જિલ્લા ન્યાયાધીશ એલ.એસ.પીરઝાદા માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ ક્લેઈમ પીટીશન, ચેક રીટર્ન કેસો, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો સહિત સમાધાનલાયક કેસો મુકાયા હતા. જેમાં ૪૧ મોટર…
Read More