વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ટી.વાય બી.એસસીનું ૧૦૦% ઝળહળતું પરિણામ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના ટી.વાય.બી.એસસીનાં વિધાર્થીઓનું યુનિવર્સિટી દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૩ નાં રોજ પરિણામ જાહેર થયેલ છે. જેમાં રસાયણ શાસ્ત્ર વિષયનાં કુલ ૪૩ વિધાર્થીઓ તથા પ્રાણીશાસ્ત્ર વિષયના કુલ ૨૧ વિધાર્થીઓ એમ તમામ વિધાર્થીઓ ઉત્તિર્ણ થતા વિજ્ઞાન કોલેજનાં ટી.વાય.બી.એસસીનુ ૧૦૦% ઝળહળતું પરિણામ આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ટી.વાય.બી.એસ.સી કુલ પરિક્ષાર્થીઓ પૈકી ચાર વિધાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે જ્યારે અન્ય તમામ વિધાર્થીઓએ ડીસ્ટીકશન પ્રાપ્ત કરેલ છે.જેમાં રસાયણશાસ્ત્રમાં પ્રથમ ક્રમાંકે દોડેજા શાલીનીદેવી(૯૫%), દ્વિતીય ક્રમાંકે વાણવી શિવાલી (૯૪%) અને તૃતીય ક્રમાંકે મકવાણા હીના (૯૩%) તથા…

Read More

કામકાજના સ્થળે થતી સ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વાપી               ૧૩૦ મહિલાઓને IEC કીટનું વિતરણ કરાયું કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત તા.૨૨ મેના રોજ વાપીના મોરાઈ ખાતે Welspun INDIA PVT. LTD. કંપનીમાં કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વલસાડ – સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ગીરીબાળાબેન દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અને મહિલાઓને થતી જાતીય સતામણીની ફરિયાદ ક્યાં કરવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે “સખી” વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. વલસાડ એડવોકેટ શોભનાબેન દાસ…

Read More

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે રાજકોટમાં ૭૦થી વધુ નર્સ બહેનોએ લીધી યોગાસનની તાલીમ

હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા. ૨૧ જૂનના રોજ નવમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં ઠેર-ઠેર કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજ ખાતે રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત અનિલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગત તા. ૧૮ મેના રોજ નર્સિંગ સ્ટાફ માટે પ્રી-પ્રોટોકોલ તાલીમ યોગ શિબિર યોજાઈ હતી. જેમાં અંદાજે ૭૦થી વધુ નર્સ બહેનોને યોગાસનની તાલીમ આપીને તેના ફાયદા વિશે જાણકારી અપાઈ હતી. આ તકે…

Read More

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન ખાતે વિવિધ ઇન્ટીગ્રેટેડ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા અંગે

હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર ખાતે ઇન્ટીગ્રેટેડ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. મહાત્મા મંદિર પાસે ખ રોડ, સેક્ટર ૧૫ સ્થિત આઈ.આઈ.ટી.ઈ. કેમ્પસ ખાતે ચલાવાતા અંગેજી માધ્યમના સ્નાતક કક્ષાના B.Sc.B.Ed. અને B.A.B.Ed. ના ચાર વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્સ અંતર્ગત ૧૨ પાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. ઉપરાંત, અનુસ્નાતક કક્ષાના B.Ed.- M.Ed. અને M.Sc./M.A. M.Ed. ના ત્રણ વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્સ તેમજ M.Ed. ૨ વર્ષના કોર્સ માટે તથા પી.એચડી માટે પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. B.Sc.B.Ed. અંતર્ગત ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણવિજ્ઞાન અને…

Read More

રમતગમત વિભાગ દ્વારા આયોજિત સમર કેમ્પમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ વિજેતા ખેલાડીઓ સહીત ટ્રેનિંગ મેળવતા ૧૪૬ રમતવીરો

હિન્દ ન્યુઝ, રાજકોટ             રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજકોટ ખાતે તા. ૧૧ મે થી ૩૧ મે ૨૦૨૩ દરમ્યાન સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સમર કેમ્પમાં ખેલ મહાકુંભના વિજેતા, રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલા જુદા જુદા એસોસિએશનના ખેલાડીઓ સમાવેશ કરવામાં આવેલો છે. જે પૈકી એથ્લેટિક્સમાં ૧૧૮ બહેનો અને સ્વિમિંગમાં ૨૮ ભાઈઓ ભાગ લઈ રહ્યા છે. જેઓને રેસકોર્સ સ્થિત લોકમાન્ય તિલક સ્વિમિંગ પૂલ અને…

Read More

રાજકોટ જિલ્લાના આણંદપર (નવાગામ)ના મોડેલ ઈ-ગ્રામ સેન્ટરની નેત્રદિપક કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ                     વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાના વિઝન મુજબ, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગામડાઓ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડાઈ રહ્યા છે. રાજ્યમાં સરકારી સેવાઓના ડિજિટાઈઝેશન થકી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પણ સરકારી સેવાઓ ઘર-આંગણે સરળતાથી ઉપલબ્ધ થવા લાગી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઈ-ગ્રામ સેન્ટરો થકી નજીવી ફીમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો, યુવાઓ વિવિધ સેવાઓનો લાભ મેળવી રહ્યા છે. આ દિશામાં રાજકોટ જિલ્લાના આણંદપરમાં આવેલું મોડેલ ઈ-ગ્રામ સેન્ટર નાગરિકલક્ષી સુવિધાઓમાં નેત્રદિપક કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના નેતૃત્વમાં, રાજકોટ…

Read More

સરકારી દવાખાનામાં “એક્ટોપિક(ટયુબ) પ્રેગ્નન્સી” ધરાવતી જેતપુરની મહિલાનું સફળ ઓપરેશન કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ            જેતપુરના તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે એક્ટોપિક(ટયુબ) પ્રેગ્નન્સી ધરાવતી જેતપુરની મહિલાનું યોગ્ય નિદાન કરી રાજકોટની ઝનાના સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ અંગેની વિગતો આપતાં જેતપુરનાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. કુલદીપ એમ. સાપરીયાએ જણાવ્યું હતું કે, જેતપુર નવાગઢ દાસી જીવણપરા વિસ્તારના ૨૫ વર્ષીય કાજલબેનને એક દિવસ અચાનક પેટમાં દુ:ખાવો થતા સરકારી હોસ્પિટલ, જેતપુર ખાતે નિદાન અર્થે લાવવામાં આવ્યા, જયાં તેમનો યુ.પી.ટી. ટેસ્ટ પોઝીટીવ આવવાથી વધુ તપાસ અર્થે સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં “એકટોપિક પ્રેગ્નન્સી” એટલે કે ગર્ભાશયની બહાર ટયુબમાં પ્રેગ્નન્સીનું…

Read More

ગુજરાત સરકાર તરફથી વેરાવળ ડેપોને મળી ૧૦ નવી બસની ભેટ, વધશે મુસાફરોની સુવિધા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના – વેરાવળ ડેપોને નવિન ૧૦ બસો ફાળવવામાં આવી છે. આજરોજ વેરાવળ બસ સ્ટેશન ખાતેથી સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાએ લીલી ઝંડી આપીને નવીન બસોનુ પ્રસ્થાન કરાવ્યું હતું.               આ નવીન બસો  અલગ-અલગ રૂટ પર જેમા ૨૧:૩૦ કલાકે સોમનાથ – ગાંધીનગર સ્લીપર સર્વિસ,૧૮:૦૦ કલાકે ગાંધીનગર – સોમનાથ સ્લીપર સર્વિસ,૧૮:૩૦ કલાકે સોમનાથ – અંબાજી સ્લીપર સર્વિસ,૧૫:૦૦ કલાકે અંબાજી – સોમનાથ સ્લીપર સર્વિસ, ૨૧:૩૦ કલાકે વેરાવળ – ભૂજ સ્લીપર સર્વિસ, ૨૧:૩૦કલાકે ભુજ – વેરાવળ સ્લીપર સર્વિસ ૦૬:૧૫ કલાકે વેરાવળ – ગાંધીનગર લકઝરી ૨ × ૨ ,૦૬:૦૦ કલાકે ગાંધીનગર – વેરાવળ લકઝરી ૨×૨, ૭:૦૦…

Read More

ઓડ નગરમા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ       આણંદ જિલ્લાના ઓડ નગરમા ભાજપા સંગઠન દ્વારા તા-૨૨ના રોજ કારોબારી મીટીંગ યોજાઈ આવનાર ચૂંટણીને અનુલક્ષીને તા ૩૦/૫/૨૩ થી તા-૩૦/૬/૨૩ સુધી ભાજપા દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન શુભારંભ કરવાંમાં આવશે તે અંતર્ગત ઓડ નગરમા ભાજપાની કારોબારી મીટીંગ નુ આયોજન કરવામા આવ્યું ભાજપા ઓડ શહેર પ્રમુખ ભરતભાઇ પટેલ તથા ઓડના નગરપાલિકા પ્રમુખ ગોપાલભાઇ રાવલજી દ્વારા સંબોધનમા જણાવ્યું કે હાલના સમયમા ગામ, નગર પાલિકાઓ, શહેરો, દરેક રાજ્યમાં, દેશમા ભારતીય જનતા પાર્ટીના શાસન દરેક ક્ષેત્રમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે હજુ પણ વધુ વિકાસ કાર્યો થાય એવા પ્રયત્નો કરી…

Read More

જસદણ પો.સ્ટે વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલ ગોંડલ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ.ઈન્સ ટી.બી જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમા હતા દરમ્યાન સાથેના પો.કોન્સ. અનીલભાઇ સરવૈયા તથા એ.એસ.આઇ. ભુરાભાઇ માલીવાડને બંને ને મળેલ બાતમીને આધારે જસદણના ભડલી ગામેથી વિરાવાડી જવાના કાચા રસ્તે આવેલ વલ્લભભાઇ બચુભાઇ સરવૈયાની વાડી પાસે કાચા રસ્તા ઉપર જાહેરમા જુગાર રમતા નવ ઈસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે કુલ મુદ્દામાલ રોકડ રૂપીયા ૮૦,૨૦૦/- સાથે આરોપીનું (૧) ભગુભાઇ આપભાઇ ધાધલ જાતે…

Read More