હિન્દ ન્યુઝ, ગળતેશ્વર હાલમાં હિન્દૂઓને જાતિ ધર્મમાં પરિવર્તન કરાવવામાં આવે છે, શ્રી રામ વિરુદ્ધ બોલી તેમનું અપમાન કરી રહ્યા છે, હિન્દૂ ધર્મ છોડાવી રહ્યા છે તેમના માટે ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લાના સકેનિયા ગામનો 22 વર્ષીય યુવક હિન્દૂ મંદિરોમાં દર્શન કરવા માટે નીકળ્યો છે. 22 વર્ષીય રણવીરસિંઘ પોતાના ઘરે થી ચાલતા ભારતમાં આવેલા હિન્દૂ મંદિરોમાં દર્શન કરવા જઈ રહ્યો છે. યુવક ઘરેથી નીકળી ખાટું શ્યામ મંદિર, વ્રજ, ઉજ્જૈન, ઓમકારેશ્વર દર્શન કરીને સેવાલીયા આવી પહોંચ્યો હતો. ઘરેથી નીકળી સેવાલીયા આવી પહોંચતા 2 મહિનાનો સમય થયો છે. હવે ડાકોર મંદિર દર્શન કરીને દ્વારકા મંદિર…
Read MoreDay: May 8, 2023
જસદણ કોર્ટના જજ નો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં જનરલ ટ્રાન્સફર સાથે બદલી
હિન્દ ન્યુઝ, જસદણ જસદણના કોર્ટના નામદાર મહેરબાન પ્રિન્સીપલ સિનિયર જજ પી.એન. નવીન નાઓની નામદાર ગુજરાત હાઇકોર્ટના નોટિફિકેશનથી જનરલ ટ્રાન્સફર, તેઓના જસદણ ખાતે ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયેથી મેટ્રોપોલિટન કોર્ટ અમદાવાદ ખાતે બદલી કરવામાં આવેલ છે. તેઓની જગ્યાએ શ્રીકૃષ્ણકાન્ત એન.દવે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જસદણ તરીકે ચાર્જ સંભાળશે. વકીલ આલમમાં પી.એન.નવીન ની કુશળ કામગીરી બાબત ખૂબ ચર્ચા થઈ રહેલ છે તેમજ ન્યાય આપતાની સાથે સાથે સારા માર્ગદર્શક પણ હતા. ઉપરાંત તેઓએ ખૂબ જ ત્વરિત રીતે જુના કેસનો નિકાલ કરેલ અને તેમના કાર્યકાળ દરમ્યાન જસદણ ન્યાય મંદિરની કોર્ટ બિલ્ડીંગને રીનોવેટ કરાવેલ તેમજ…
Read Moreयूवा एवं खेल मंत्रालय भारत सरकार नेहरू यूवा गया के द्वारा एक दिवसीय कार्यक्रम का आयोजन
हिन्द न्यूज़, बिहार युवा एवं खेल मंत्रालय भारत सरकार नेहरू युवा केंद्र गया एवं यूनिसेफ परियोजना अंतर्गत जलवायु परिवर्तन विषय पर जिला स्तरीय एकदिवसीय उन्मुखीकरण प्रशिक्षण कार्यक्रम का आयोजन महाबोधि स्कूल के प्रांगण में जिला युवा अधिकारी सुशील करोलिया जी के अध्यक्षता में किया गया कार्यक्रम में मुख्य अतिथि भूगोल विभाग के प्रध्यापक डॉ लखभद्र सिंह नरुका जिला युवा अधिकारी सुशील करोलिया, शिक्षाविद डॉ. सचितानंद प्रेमी लेखा सहायक सुरेंद्र कुमार तिवारी एवं दिनेश कुमार के द्वारा दीप प्रज्वलित कर कार्यक्रम का विधिवत शुभारंभ किया गया। एवं जलवायु परिवर्तन पर विचार…
Read Moreगया पुलिस की बड़ी कार्रवाई सूर्यमंडल चेक पोस्ट बाराचट्टी पर अवैध कार्यों में दो आरोपी को किया गया गिरफ्तार
हिन्द न्यूज़, बिहार गया वरीय पुलिस अधीक्षक को सूचना प्राप्त हुई की सूर्यमंडल चेक पोस्ट बाराचट्टी से अवैध कार्यों में संगीत के व्यक्तियों के द्वारा ट्रक वाहनों से अवैध राशि की वसूली कर चेक पोस्ट को बिना रसीद कटाए हुए कार्य कराया जा रहा था उक्त सूचना का सत्यापन एवं छापामारी कर विधि सम्मत कारवाई करने हेतु वेरी पुलिस अधीक्षक गया के द्वारा सहायक पुलिस अधीक्षक सह अनुमंडल पुलिस पदाधिकारी शेरघाटी को निर्देशित किया गया सहायक पुलिस अधीक्षक सह अनुमंडल पुलिस अधिकारी सेरघाटी गया के द्वारा दिनांक 6/5/ 2023 को…
Read Moreજિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષ સ્થાને, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે રજૂ કરવામાં આવેલા અંદાજે રુ. સાડા સાત કરોડના ૩૧૯ જેટલા વિકાસ કામો તેમજ તમામ નગરપાલિકા અંતર્ગત ૧ કરોડ ૨૮ લાખના ૧૬ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ વિવિધ વિભાગના સર્વે અધિકારીઓને આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાનના એસ્ટીમેટને ટૂંક સમયમાં…
Read Moreશ્રી સોમનાથ ટ્રસ્ટ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન બન્યું
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોવાની સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તનો અને દિવ્યાંગ પ્રેમી અભિગમ માટે વિશેષ જાણીતું છે. સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ અને દેશના યશ્વસી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ અનેકવિધ દિવ્યાંગ લક્ષી પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ટ્રસ્ટની આ જ વિચારધારા હેઠળ તા.6 અને 7 મે ના રોજ સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટની સોમનાથ ટ્રસ્ટ દ્વારા યજમાની કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ પાસે બધિર મંડળ ગીર સોમનાથ દ્વારા રમવા માટે મેદાનની મંજૂરી માગવામાં આવી હતી. ત્યારે મુક બધિરો પોતાની કુદરતી ખામીથી…
Read More