તલાટીની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઠંડી છાસનું પરીક્ષા કેન્દ્ર અને એસ.ટી. ડેપો ખાતે વિતરણ

ખંભાળીયા તાલુકા યુવા મોરચા દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઠંડી છાસનું પરીક્ષા કેન્દ્ર અને એસ.ટી. ડેપો ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું હિન્દ ન્યુઝ, જામ ખંભાળીયા     ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ની સૂચનાથી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ વાઢેરના માર્ગદર્શન હેઠળ જામખંભાળિયા તાલુકા યુવા ભાજપ દ્વારા તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓના પરિક્ષા ના વિવિધ કેન્દ્ર પર આજરોજ યુવા ભાજપના દેશુર ધમા, ભરતભાઈ ડેર, ટ્વિંકલબેન આહીર, રામદે ડોડીયા, વિશેષ દેસાણી દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું.      આ સેવાકીય પ્રવૃત્તિ ને પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ એ બીરદાવી…

Read More

પોળો ફોરેસ્ટમાં માહિતી ખાતાની ચિંતન શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત પ્રેસ અકાદમી ગુજરાત રાજ્ય અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે માહિતી ખાતાના કર્મચારીઓ માટે સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોળોના જંગલમાં “પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો” વિષય પર એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો. પ્રકૃતિના સાન્નિધ્યમાં યોજાયેલી આ ચિંતન શિબિરમાં પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો’ વિષય પર ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર મુકુંદ પંડ્યા અને BBCના વરિષ્ઠ પત્રકાર શ્રી ભાર્ગવ પરીખે તેમના અનુભવોની આધારે પત્રકારત્વ અને લેખન કૌશલ અંગે વક્તવ્ય આપ્યું હતું આ ઉપરાંત લેખન કૌશલ્યને વધુને વધુ લોકાભિમુખ અને અસરકારક બનાવવા અંગે તેમજ અસરકારક પ્રત્યાયન અંગે ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ તેમજ અધિક…

Read More

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રી પરીક્ષાને લગત આનુષંગિક પુછપરછ માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન અને કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક:૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાત્મક લેખિત કસોટી આગામી તા.૦૭/૦૫/૨૦૨૩, રવિવારના રોજ બપોરે ૧૨-૩૦ થી ૦૧-૩૦ કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં ૯૨ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેમાં ૮૭૮ વર્ગખંડોમાં કૂલ ૨૬,૩૪૦ ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના છે. આ પરીક્ષાનાં ઉમેદવારોને પરીક્ષાને લગત તમામ આનુષંગિક પુછપરછ માટે ભાવનગર જિલ્લામાં ટેલિફોનીક હેલ્પલાઇન અને કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં તા.૦૭/૦૫/૨૩ કચેરી સમય દરમ્યાન ઉમેદવારો માટે હેલ્પલાઇન (૦૨૭૮) ૨૪૨૮૮૬૪, ૯૯૭૪૪૨૨૯૮૧, ૮૧૪૦૩૩૬૨૪૨, ૯૭૧૪૫૩૪૮૨૧ અને તા.૦૭/૦૫/૨૩ સવારનાં ૬-૦૦…

Read More

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગરની ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક:૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાત્મક લેખિત કસોટી આગામી તા.૦૭/૦૫/૨૦૨૩, રવિવારના રોજ બપોરે ૧૨-૩૦ થી ૦૧-૩૦ કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં ૯૨ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેમાં ૮૭૮ વર્ગખંડોમાં કૂલ ૨૬,૩૪૦ ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના છે. પરીક્ષાલક્ષી સાહિત્યની સુરક્ષા અને વહીવટી સરળતા ખાતર ભાવનગર જિલ્લામાં ૦૨ ઝોન બનાવવામાં આવેલ છે, જેમાં ભાવનગર શહેરી/ગ્રામ્ય, વલ્લભીપુર અને સિહોર તાલુકા સ્થળનાં વિસ્તારનો સમાવેશ કરેલ છે. રાજ્યકક્ષા તરફથી ફાળવવામાં આવેલ પરીક્ષાલક્ષી ખાનગી સાહિત્ય દરેક ઝોન કક્ષાએ તૈયાર…

Read More