“સ્વચ્છ ભારત અભિયાન” ધન કચરાના નિકાલ માટે રાજકોટ મ.ન.પાને મળેલ ૩૧ મીની ટીપર વાન તથા સોલીડ વેસ્ટના બે બંધ બોડીના ટ્રકો ખૂબ ઉપયોગી

હિન્દ ન્યુઝ, રાજકોટ        વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયુ છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અને યાત્રાધામ સફાઇ અભિયાન અમલી છે. સરકાર દ્વારા વ્યકતિગત શૌચાલયો માટે રૂ.૧૨ હજારની સહાય આપવામાં આવે છે. શહેરો- ગામોમાં પણ જાહેર શૌચાલયોનું નિર્માણ કરાયુ છે. તેમજ ધન કચરાના નિકાલ માટે પણ સરકાર દ્વારા ઉતમ વ્યવસ્થાઓ કરાઇ છે. વિશાળ જન સંખ્યા ધરાવતા મહાનગરોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે શહેરોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ટીપર વાન ફરતી હોય છે. રાજકોટ શહેરની વાત કરીએ તો…

Read More

ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગ સાથે થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ         ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, રાજકોટના સહયોગ સાથે આજે તા. ૦૧-૦૫-૨૦૨૩ના રોજ ડૉ. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં ૬૧ થી વધુ મહાનગરપાલિકાના અધિકારીઓ / કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું કયું. મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા બ્લડ ડોનેટ કરનાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ / કર્મચારીઓનું અભિવાદન કર્યું હતું.         રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અનિલ ધામેલિયા, સુરક્ષા અધિકારી આર. બી ઝાલા,…

Read More

ડીપ્લોમા એન્જિનિયરિંગ એડમીશન માટે સરકારી પોલીટેકનીક કોલેજ દ્વારા બોડેલી અને છોટાઉદેપુરમાં સેમીનારનું આયોજન

હિન્દ ન્યુઝ,છોટાઉદેપુર એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ડીપ્લોમાં એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા તેમજ માગદર્શન કાર્યક્રમ સરકારી પોલીટેકનીક દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. ડીપ્લોમા પ્રવેશ પ્રક્રિયા આવનારા વર્ષ માટે ઓનલાઇન કરવાનું હોવાથી આ પ્રક્રિયાની માહિતી વિવિધ ઉમેદવારો અને વાલીઓને આપવા માટે પોલિટેકનિક કોલેજ-છોટાઉદેપુર દ્વારા આજે તારીખ 29/4, શનિવાર સવારે 11:00 વાગે શિરોલાવાલા હાઇસ્કુલ બોડેલી ખાતે સેમિનાર રાખેલ છે તેમજ છોટાઉદેપુરના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે 30/4, રવિવારે સવારે 11:00 વાગે સરકારી પોલીટેકનીક ખાતે આ સેમિનાર રાખેલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહેવા માટે સરકારી પોલિટેકનિક આચાર્ય દ્વારા…

Read More

ચિલ્ડ્રન હોમના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન માટે વર્કશોપ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આઝાદીકા અમૃત મહોત્સવના અનુસંધાને છોટાઉદેપુરના સમાજ સુરક્ષા કચેરી હેઠળના સરકારી ચિલ્ડ્રન હોમે ફોર બોયઝમાં ચિલ્ડ્રન સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં વિજેતા થયેલા બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમાજ સુરક્ષા આધિકારી ચિંતન પટેલ, ડીએસઓ કચેરીના શૈલેશ ચૌધરી, બાળ સુરક્ષા એકમના રવિદાસ રાઠવા, મુકેશ રાઠવા, ડાયાભાઇ પરમાર, હીનાબેન વણકર, રાકેશ સક્સેના, અશોકભાઈ રાજપૂત, દીપક ફાઉન્ડેશનના મહેશ દવે તેમજ ચિલ્ડ્રન હોમના બાળકો પાર્ટીસીપંટ તરીકે ભાગ લીધો હતો. છોટાઉદેપુર માહિતી કચેરીના કર્મવીર એવા મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા બાળકોની એકગ્રતા અને કારકિર્દીને લઈને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ…

Read More