વાંકાનેરના કોવિડ સેન્ટરમાં સારવારની ના પાડતા ભાજપના આગેવાનને માર માર્યો

હિન્દ ન્યૂઝ, મોરબી     વાંકાનેરમાં સંસ્થા સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં એક દર્દીને સારવાર આપવાની ના પાડતા આ દર્દીના ત્રણ સગાઓએ કોવિડ સેન્ટરના સંચાલક ભાજપ આગેવાન અને નોડલ ઓફિસરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે નોડલ ઓફિસરે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાકાનેરના રામચોક શુકલ શેરીમાં હીરેનભાઇ રમેશભાઇ પારેખ (ઉ.વ.36) એ આરોપીઓ રૂષીભાઇ ઝાલા (રહે. વાંકાનેર, આરોગ્યનગર), નરેન્દ્રસિહ ઉર્ફે નારૂભા ઝાલા (રહે. ખેરવા) બળુભા જોરૂભા ઝાલા…

Read More

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખેડા જિલ્લામાં 21 કોંસ્ટ્રેશન મશીન અર્પણ કર્યા

હિન્દ ન્યૂઝ, ખેડા  BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 21કોંસ્ટ્રેશન મશીન અને 38 ઓકસીમીટરનુ નિ:શુલ્ક ખેડા જિલ્લાની હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું. વર્તમાન સમયમાં ઓક્સિજ્નની કટોકટી છે, ઓક્સિજ્નના અભાવ જોવા મળે છે અને સારવાર ખૂબ મુશ્કેલ બની છે, આ સંજોગોને ધ્યાનમા રાખીને પૂ મહંત સ્વામીની પ્રેરણાથી BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 21કોંસ્ટ્રેશન મશીન અને 38ઓકસીમીટર નિ:શુલ્ક હોસ્પિટલમાં આપવામાં આવ્યા. આ સેવાકાર્યમાં કોલેજ રોડ  BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂ. સર્વમંગલ સ્વામી (કોઠારી સ્વામી) પૂ.અક્ષરનયન સ્વામી, પૂ.ધર્મેનિલય સ્વામી, તથા પૂ.શાંતપુરુષ  સ્વામી., શ્રીરંગ સ્વામી દ્વ્રારા મશીનોની વિધિવત્ પુજા કરવામાં આવી. ત્યાર બાદ BAPS શ્રી સ્વામિનારાયણ…

Read More

ભારે પવન અને ભારે વરસાદની આગાહી : તૌકતે વાવાઝોડાની પૂર્વ તૈયારી અંગે ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલે પત્રકાર પરીષદ સંબોધી

હિન્દ ન્યૂઝ, ખેડા    જિલ્‍લામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓએ પોતાની ફરજના સ્‍થળે હાજર રહેવા કલેકટરની તાકીદ ખેડા જિલ્‍લામાં વાવાઝોડામાં સાવચેતીના પગલા લેવા અંગે અગાઉથી તૈયારી કરી લેવામાં આવી છે તેમ જણાવતા જિલ્‍લા કલેકટર ખેડા જિલ્લાના ૪ (ચાર) તાલુકામાં કંટ્રોલરૂમ શરૂ કરાયો. જિલ્લાના ૪(ચાર) તાલુકામાં ખાસ તકેદારીના ભાગરૂપે અધિકારીઓની લાયઝન અધિકારી તરીકે નિમણુક કરાઇ. જિલ્‍લા કક્ષાનો કન્‍ટ્રોલ રૂમ કાર્યરત કરાયો ટેલીફોન નં.-૦૨૮૬-૨૫૫૩૩૫૭/૫૮ ખેડા જિલ્‍લામાં તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઇ ખેડા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે આજે પત્રકાર પરીષદને સંબોધી હતી. જેમાં જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા અગમચેતીરૂપે લેવાયેલા પગલાની જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે જિલ્‍લાના…

Read More

સંભવિત વાવાઝોડા અને વરસાદની સ્થિતી સામે બહાર ન નીકળવા ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ખેડા  આવનારા સંભવિત વાવાઝોડામાં રક્ષણ મેળવવા શહેરી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી તથા પવન ફૂંકાવાની આગાહી સામે સાવચેતીના પગલાના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આકસ્મિક કારણોસર બહાર ન  નીકળવા જાહેર અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા તથા સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.    સંભવિત વાવાઝોડાની સામે રક્ષણ મેળવવા માટે  સાવચેતીના ભાગરૂપે આપણું તથા આપણા પાલક પશુઓનું પણ આપણે ધ્યાન રાખીએ  તેના માટે ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાની અસર થનારા ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ બે દિવસ…

Read More

સેવા નું સેન્ટર,માનવતા નો મંડપ બનેલી સેવાભાવી સંસ્થા ‘રામવાડી’

હિન્દ ન્યૂઝ, ભાવનગર     વાવાઝોડા થી અસરગ્રસ્ત અને કોરોના થી ત્રસ્ત પરિવાર કુદરતી આપતી માં રઝળી ના પડે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મુસીબતની આ ઘડી માં અસરગ્રસ્ત લોકો જયારે જરૂર પડે ત્યારે રામવાડીના પ્રમુખ કિરીટભાઈ પંડ્યા મો. નં.9925006888, અજયભાઈ પંડ્યા મો.નં.9426261879, કુંતલભાઈ ત્રિવેદી મો.નં.9879557075, હિતેશ કાનાડા મો. નં.9925400357, કેયુર ભટ્ટ મો. નં.9879542542, સુનિલ મોદી મો.નં.9825025962, તેમજ રસોઈ બનાવા જરૂર પડે તો પ્રભાકર વ્યાસ મો.નં.9925574380, નો સંપર્ક કરી શકે છે. જયારે પણ જરૂર પડે અમારું રસોડુ 24 કલાક વાવાઝોડું પૂરતું ચાલુ રહેશે. કયાય પણ ભોજન ની…

Read More

કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આજે સંભવિત વાવાઝોડા ને લઈને સ્થળ નિરીક્ષણ માટે અલંગ અને સરતાનપરની મુલાકાત લીધી

ભાવનગર     ગુજરાત માં આવનાર સંભવિત વાવાઝોડું તોકતે ની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાણમાંલની સલામતી અને સુરક્ષા માટે જાગૃતિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે. વાવાઝોડા ની સ્થિતિમાં સૌપ્રાથમ વાવાઝોડા ની પેહલા કેટલી તૈયારીયો કરવી અવાશ્યક છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આજે સંભવિત વાવાઝોડા ને લઈને સ્થળ નિરીક્ષણ માટે અલંગ અને સરતાનપરની મુલાકાત લીધી. તોઉતે વાવાઝોડા ને લઈને ભાવનગર જિલ્લા વહીવટ તંત્ર એલર્ટ મોડ પર કર્યા કરી રહ્યું છે. કોઈપણ પરિસ્થિતિ ને પોંહચી વળવા અને બચાવ અને રાહત કામગીરી માં ઝડપ આવે તે માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને…

Read More

સુત્રાપાડામા આવેલી GHCL બંધ રાખવાના કલેકટરના આદેશનો ઉલાળીયો, મામલતદાર નિંદ્રામાં, વાવાઝોડા સામે આવી છે તૈયારી ?

હિન્દ ન્યૂઝ, સુત્રાપાડા ગીરસોમનાથમાં કંપનીઓ લોકોને મોતને ઘાટ ઉતારવા માટેના પ્રયાસ ? સુત્રાપાડાની GHCL કંપની તાઉ’તે વાવાઝોડામાં પણ ચાલુ…. ગીરસોમનાથ જિલ્લા કલેકટર દ્વારા વાવાઝોડાને લઈને કંપની બે દિવસ માટે બંધ રાખવાનો છે આદેશ જિલ્લા કલેકટરનો આદેશ હોવા છતાં GHCL કંપની ચાલુ તાઉ તે વાવાઝોડાને લઈને જિલ્લા કલેકટર દ્વારા 16 અને 17 મે ના રોજ કંપની બંધ રાખવા કર્યો છે આદેશ… GHCL કંપની ચાલુ રાખીને હજારો લોકોના જીવ જોખમમાં મુક્યા છે. પરંતુ આ આદેશ જાણે જી.એચ.સી.એલ કંપનીને લાગુ પડતો ન હોય આદેશનું પાલન કરાવનારાઓ પણ આંખ આડા કાન કરી બેઠા હોય…

Read More

વૈસાખ સુદિ પાચમ ના રોજ શ્રી સોમનાથના 71 માં તિથી પ્રમાણેના સ્થાપના દિન ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, સોમનાથ     આજરોજ સોમનાથ મંદિરના સ્થાપના દિન ની તિથી પ્રમાણે ઉજવણી કરવમાં આવી હતી,70 વર્ષ પહેલા વૈશાખ સુદ પાચમના દિવસ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનો સુવર્ણદિન બની ગયો, સવારે 9 કલાકે 46 મીનીટે શુભ મુહર્તમાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ બાબુ એ દેવ-પ્રતિષ્ઠા મંત્રોના ગાન અને વેદમંત્રોના ઉચ્ચારણના પવિત્ર અને ઉલ્લાસમય વાતાવરણમાં લિંગોપરી સુવર્ણ-શલાકા ખેંચી ત્યારે ભગવાનની મૂર્તિમાં દેવતત્વ પ્રતિષ્ઠિત થયું તેવી ભાવના વ્યક્ત કરતા ઋષિગણ ગણના સુસ્થિરોભવ ના ઉચ્ચારોથી મોટી સંખ્યામાં હાજર રહેલી જનમેદનીએ ધન્યતા અનુભવી અને જય સોમનાથ જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. આજરોજ સવારે 9 કલાકે…

Read More

દિયોદર કોવિડ કેર સેન્ટરમાં સેવા કરી રહેલા મુઠ્ઠી ઉછેર માનવીઓ

હિન્દ ન્યૂઝ, દિયોદર     બનાસકાંઠામાં વર્તમાન સમયે કોરોના ભય થી લોકો થર થરે છે. કોરોનાની મહામારીથી અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હાલની સ્થિતિમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. તો પરિવારની ચિંતા પણ કરી રહ્યા છે. ત્યારે કોરોના ની મહા મારી મા આજે એવા વ્યક્તિ વિશેષની વાત કરવી છે, કે પોતાના જીવની પરવા કર્યા વિના સતત રાત દિવસ કોરોનાની મહામારી માં લોકોની નાની નાની મદદ કરી, લોકોને સહયોગ આપી રહ્યા છે, ત્યારે આ સેવાભાવી વ્યક્તિઓ ગમે ત્યાં જગ્યાએ નિ:સ્વાર્થ સેવા, ખબર અંતર પૂછવા, દર્દી ને પાણી સુધી કોરોના…

Read More

અમરેલી જિલ્લા માં ભારે થી અતિ ભારે પવન

હિન્દ ન્યૂઝ, અમરેલી      અમરેલી જિલ્લા ના કુંકાવાવ વડીયા પંથકમાં ભારે થી અતિ ભારે પવન ફુંકાતા હાલ ખેડુત થયા નારાઝ જે હાલ એક તરફ કોરોના વાઈરસ ની મહામારી ની મુસીબત ચાલી રહી હતી. કુદરતી આવિ આફતો ની લોકો ઠકોરો ખાય ખાય ને નારાજ થય રહ્યા છે, ત્યારે બીજી તરફ આવા અણધાર્યા વાવાઝોડુ ત્રાટકવાથી ખેડુતો ના ખેતર માં જે ઉનાળુ પાક ઉભા હોવાથી લાખો કરોડો રૂપિયા નું નુકશાન થય રહ્યુ છે. રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી 

Read More