ભારતીય કિસાન યુનિયન દ્વારા ઠાસરા તાલુકામાં થયેલ વરસાદ અને વાવાઝોડાંના કારણે પાકમાં થયેલ નુકશાનમાં વળતર આપવા માટે માંગ કરવામાં આવી

  હિન્દ ન્યૂઝ, ઠાસરા        ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી હતી ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોચાડ્યું છે ખેડૂતો ખાસ કરીને ઉનાળુ ડાંગર, બાજરી કરતા હોય છે હાલમાં આ પાક અમુક જગ્યાએ તૈયાર થઇ ગયો હતો પરંતુ વાવાઝોડાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે એકબાજુ કોરોના મહામારીને કારણે હાલત કફોડી બની છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાનને લીધે ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ જેવી થવા પામી છે. ભારે પવન અને વરસાદને કારણે ડાંગર, બાજરીનો પાક…

Read More

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ભાવનગરના આશા વર્કર આરતીબેન બટુકભાઇ જોષીનું પ્રમાણપત્ર આપી સન્માન

હિન્દ ન્યૂઝ, ભાવનગર       ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષઃ ૨૦૨૦-૨૦૨૧ ના વર્ષ માટે આયુષ્માન ભારત- હેલ્થ અને વેલનેશ સેન્ટર દ્વારા વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવવાં માટેની વિશિષ્ટ કામગીરી કરવાં માટે ભાવનગરના આશા વર્કર આરતીબેન બટુકભાઇ જોષીનું પ્રમાણપત્ર આપી માટે સન્માન કરવામાં આવ્યું છે.      આયુષ્માન ભારત યોજનાને એક વર્ષ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર રાષ્ટ્રમાં આ યોજનામાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર આશા વર્કરોને આ પ્રમાણપત્ર આપીને તેમના કામને મહત્વ આપવા માટે આ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલે આ સિધ્ધિ…

Read More