મુખ્યમંત્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામ મહુવા નાગર ના ખાર ઝાપા અને જનતા પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી

  હિન્દ ન્યૂઝ, ભાવનગર      મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે પહોંચ્યા હતા. ગ્રામજનો સાથે આત્મીય સંવેદના દાખવી સંવાદ કરતાં જણાવ્યું હતું કે કુદરતી હોનારતના પગલે થયેલા નુકસાન અંગે કોઇ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ આપદા કે વિપરિત પરિસ્થિતિ માં રાજ્ય સરકાર તમારી સાથે જ છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં ‘તાઉ તે’ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારો પૈકી ના ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામે વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનો ની વિતક સાંભળવા આ…

Read More

તાઉ’ તે વાવાઝોડાથી પ્રભાવિત ભાવનગર જિલ્લામાં થયેલા નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહુવા ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો

હિન્દ ન્યૂઝ, ભાવનગર     મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ’ તે વાવાઝોડાને પરિણામે ઉભી થયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામો-વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી મેળવવા અને ગ્રામીણ નાગરિકોની વિપદામાં સહભાગી થવા મહુવા તાલુકાના પઢિયારકા ગામે પહોચ્યા હતા.      મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી હવાઇ માર્ગે મહુવાના પઢિયારકા ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ’ તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિ અને નુકશાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું.     વિજયભાઇ રૂપાણીએ મહુવાના પઢિયારકા ગામે આ વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકશાનનો કયાસ કાઢવા ગ્રામજનો સાથે લાગણીસભર સંવાદ…

Read More

મુખ્યમંત્રી વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિ ક્યાસ કાઢવા આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢિયારકા ગામે પહોંચ્યા

હિન્દ ન્યૂઝ, ભાવનગર       મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં તાઉ તે વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા આ અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાતનો ઉપક્રમ શરુ કર્યો છે. મુખ્યમંત્રી આ અન્વયે આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢિયારકા ગામે પહોંચ્યા છે અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના મકાનો, માલ-મિલકત વગેરેના નુકસાનની વિગતો મેળવી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ મુલાકાત બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે મહુવામાં બેઠક યોજી સ્થિતિનું વિગત વાર આકલન પણ કરશે. મુખ્યમંત્રી સાથે આ અસરગ્રસ્ત ગામની મુલાકાતમાં રાજ્ય મંત્રી…

Read More

વીશય સાણંદ તાલુકા વીરોચન નગર ગામે વાવાઝોડામાં થયેલ નુકસાન બાબત સરકાર ને અપીલ

હિન્દ ન્યૂઝ, સાણંદ      સાણંદ તાલુકા ના વીરોચન નગર ગામે તા.18/5/2021.ના રોજ આવેલ વાવઝોડુ તેમજ ભારે વરસાદ ના કારણે ગામમાં કોઈ પણ જાતનું માનવ તેમજ કોઈ પણ સરકારી ઈમારતો ને નુકસાન થયેલ નથી, પણ આ વાવાઝોડા અને વરસાદ ના કારણે ખેડુતો ને ખેતરો મા ઉભેલો પાક બાજરી, એરંડા તુવેર, ઘઉં, ડાંગર વગેરે ને ભારે નુક્સાન થયેલ છે. આ લેખીત માહીતી સરપંચ અનવર ખાને સરકાર સુધી પહોંચાડી અને યોગ્ય નીર્ણય લેવા વિનંતી કરી હતી. બાબતે યોગ્ય નીર્ણય લેવા વિનંતી. રિપોર્ટર : બહેલોલ મલેક, સાણંદ

Read More

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મહુવા હેલીપેડ ખાતે આગમન

હિન્દ ન્યૂઝ,  મહુવા      મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકામાં તોઉ’ તે વાવઝોડા બાદ જાત મુલાકાત લઇ થયેલા નુકસાનનો અંદાજ – ગામની સ્થિતિ નિયંત્રણની કામગીરીનું નિરિક્ષણ કરવાં માટે આજે મહુવા હેલીપેડ પર આવી પહોંચતાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.     રાજ્યમાં તાઉ’ તે વાવઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં થયેલ નુકસાનની સ્થિતિના આકલન અને વ્યવસ્થા માટે મુલાકાત લેવાના ઉપક્રમ અન્વયે મુખ્યમંત્રી ભાવનગર જિલ્લાનાં મહુવા ખાતે એક દિવસીય મુલાકાતે પધાર્યા છે.     મુખ્યમંત્રીને આવકાર આપવાં માટે હેલીપેડ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી સુ. વિભાવરીબેન દવે, ધારાસભ્ય, આર.સી.મકવાણા, જિલ્લા…

Read More

દિયોદર ગજાનંદ યુવક મંડળ મદદ માટે આવ્યું આગળ મંદિર ના પૂજારી નું નિધન થતા પરિવારજનો ને આર્થિક મદદ કરી

હિન્દ ન્યૂઝ, દિયોદર     દિયોદર ગજાનંદ યુવક મંડળ સેવાક્રિય પ્રવુતિ વચ્ચે લોકો ને મદદ રૂપ પણ બને છે. જેમાં દિયોદર ગણપતિ મંદિર માં છેલ્લા ઘણા સમય થી પૂજારી તરીકે સેવા આપતા અશોકગીરી શિવગીરી ગૌસ્વામી નું થોડા દિવસ પહેલા દુઃખદ અવસાન થયું હતું. જેમાં દિયોદર ગજાનંદ યુવક મંડળ દ્વારા સ્વ અશોકગીરી ગૌસ્વામી ના પરિવાર ને અમૂલ્ય રકમ આપી એક સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં પરિવારજનો દ્વારા પણ આવી પરિસ્થિતિ વચ્ચે મદદ રૂપ થવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિયોદર ગણપતિ મંદિર ખાતે ઘણા સમય થી અશોકગીરી…

Read More