ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે સરકારી મેડીકલ કોલેજ, વડોદરા

ભાવનગર    સંભવિત તૌઊતે વાવાઝોડાને કારણે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે સરકારી મેડીકલ કોલેજ, વડોદરા ના ઓર્થોપેડીક મદદનીશ પ્રાધ્યાપક અને રેસીડેન્સીની ટીમ તાત્કાલિક અસર થી પ્રતિનિયુક્ત કરાઈ. સંભવિત તોઉતે વાવાઝોડા ના પગલે સંભવિત આરોગ્ય સેવાઓ ને પોહ્ચી વળવા અગમચેતી રૂપે સરકારી મેડીકલ કોલેજ, વડોદરા ના ઓર્થોપેડીક મદદનીશ પ્રાધ્યાપક અને રેસીડેન્ટ ડોક્ટર ટીમ ને તાત્કાલિક અસર થી ભાવનગર ખાતે ફરજ બજાવવાના આદેશ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર શેહર ની સર.ટી.જનરલ હોસ્પિટલ ખાતે મદદનીશ પ્રાધ્યાપક ડો.બામણીયા દિવ્ય પ્રકાશ, ડો.ભાવસાર ચિન્મય પરેશ અને ડો.વિરાજ રાજેન્દ્રકુમાર પટેલ તેમજ ડો.ટીંબાવાડીયા વિરલ હરીલાલ અને ડો.પાંચીવાડા…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ વાવાઝોડાના લેન્ડ ફોલ થવાની સ્થિતિ અંગે મોડી રાત્રે ભાવનગર કલેકટર સાથે સ્ટેટ કંટ્રોલરૂમની વિડિઓ કોલ દ્વારા વાતચીત કરી માહિતી મેળવી

હિન્દ ન્યૂઝ, ભાવનગર    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાત પર આવેલા વાવાઝોડાના લેન્ડ ફોલ થવાની સ્થિતિ અંગે મોદી રાત્રે ભાવનગર કલેકટર સાથે સ્ટેટ કંટ્રોલ રૂમણી વીડીઓ કોલ દ્વારા વાતચીત કરીને જિલ્લામાં કોવિડ હોસ્પિટલોની સલામતી અંગે તેમજ જિલ્લામાં શેલ્ટર હાઉસ માં આશ્રય લઇ રહેલા લોકોની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી એ કલેકટર ને સતત સાવચેત રહીને કોઈ માનવ હાની ન થાઈ તે માટે અને વાવાઝોડું પસાર થઇ જાઈ પછી પણ સમગ્ર તંત્ર ને એલર્ટ રેહવા સુચના આપી હતી. તેમણે જિલ્લામાં પવનની ગતિ, વરસાદ ની સ્થતિ ની વિગતો મેળવી સાવચેતી રાખવા…

Read More