મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યૂઝ રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે     મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.     મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે      મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે…

Read More

સસ્તા અનાજ વિતરણ કેન્દ્રના સંચાલકની ગેરરીતિ બાબતે

હિન્દ ન્યૂઝ, ડભોઈ “ડભોઇ તાલુકાના વણાદરાના ગ્રામજનો દ્વારા મામલતદાર (પૂરવઠા)ને સંબોધતુ આવેદનપત્ર સુપ્રત”      ડભોઇ તાલુકાના વણાદરા ગામના પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર (રેશનીંગ વિતરણ કેન્દ્ર) ના સંચાલક દ્વારા ગામના લાભાર્થી કુટુંબોને પૂરતા પ્રમાણમાં મળવાં પાત્ર અનાજ સહિતની ચીજવસ્તુઓ મળતી ન હોવા બાબતે અને આ વિતરણ કેન્દ્રના સંચાલકની અનીયમિતતા બાબતે ગંભીર આક્ષેપો કરતું આવેદનપત્ર ગ્રામજનો દ્વારા ડભોઇ સેવાસદન ખાતે ઉપસ્થિત કર્મચારીને આજરોજ સુપ્રત કરવામાં આવ્યું હતું.       ડભોઇ તાલુકાના વણાદરા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ ડભોઇના મામલતદાર (પૂરવઠા)ને સંબોધતું આવેદનપત્ર ઉપસ્થિત કર્મચારીને સુપ્રત કર્યું હતું. જેમાં ગામ લોકોએ…

Read More

દિયોદર પોલીસ સ્ટેશન ના અપહરણ ના ગુનામા છેલ્લા 33 વર્ષથી નાસતા ફરતા આરોપી બનાસકાંઠા એલ.સી.બી. ના હાથે ઝડપાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર IGP બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. ભુરાજી તથા અ.પો.કોંન્સ. અમરસિંહ તથા દશરથભાઈ ની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દિયોદર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.40/1988 IPC. કલમ 366 મુજબ ના ગુનાનો નાસતો ફરતો આરોપી કરશનજી ઉફે (રામાભાઇ) કાળાજી કોળી(ઠાકોર) મુળ રહે.ભાણખોર.તા.વાવ..ગુનો બનેલ તેવખતે રહે.મોજરુ જુના .તા.દિયોદર…

Read More

કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિયોદર તાલુકાના ગામો માં કોવિડ 19 જન જાગ્રુતિ રથ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર      દિયોદર તાલુકા માં કોરોના ના કેસો નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે એક બાજુ અલગ અલગ પ્રકાર ની સંસ્થા ઓ લોકોને જન જાગૃતિ માટે આગળ આવી રહી છે ત્યારે આજ રોજ દિયોદર ખાતે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધ્વારા દિયોદર તાલુકાના ગામો માં અલગ અલગ પ્રકાર ના બેનર લગાવી લોકો ને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. આજ રોજ દિયોદર શાળા નંબર 2 ખાતે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના રથ ને લીલી ઝંડી આપી ઓપનીગ કરવામાં આવ્યું હતું. આ વિભા સંસ્થા અમેરિકા, શિક્ષણા ફાઉન્ડેશન બેંગ્લોર અને કોહેઝન ફાઉન્ડેશન…

Read More

દિયોદર ના સરદારપુરા(જ) ગામે ગૌ પ્રેમી એ પોતાના બાજરીના હુભા પાક પર ગાયો ચરાવી

હિન્દ ન્યૂઝ, દિયોદર       દિયોદર ના સરદારપુરા (જ) ગામે રહેતા શંકર ભાઈ ચૌધરી અને દિયોદર આદર્શ હાઇસ્કુલ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગૌ પ્રેમી તેમના તેમના માલિકીના ચાર વીઘા ખેતરોમાં ઉભેલ ઉનાળુ બાજરી ના પાકમાં ભૂખી ગાયો ને ચારણ કરાવ્યું હતું. ખેડૂત ગૌ પ્રેમી શંકરભાઈ ચૌધરી પોતાના ખેતરમાં કોરોના કાળ માં ગાયો ભૂખી જોઈ શંકર ભાઈ નું હદય દ્રવી ઉઠ્યું અને બાજરી નો લીલો પાક ગાયો ને ખવડાવી દીધો છે તેમના આ સરહાનિય કામગીરી થી માનવતાં મહેકી ઉઠી હતી. ધન્ય છે આવા ગૌ પ્રેમીઓ નો. અહેવાલ :…

Read More

કોરોના ના કાળમાં નફા ખોરી ડામવા અસરકારક પગલાં ભરવા ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા

હિન્દ ન્યૂઝ,      રાજ્યમાં ચાલી રહેલ કાળા બજારના કારણે કોરોના પીડિત દર્દીઓનું ખુબ જ મોટા પ્રમાણમાં આર્થિક શોષણ થઇ રહ્યું છે ખુબ જ અમાનવીય અને અન્યાય કરતી પ્રવુતિ રોકવા પોલીસે આ દિશામાં તટસ્થ તપાસ કરી અને આવા કામ કરનારાઓ ઉપર પાસાના કાયદાનો ઉપયોગ કરવામાં આવે તેવી મારી લાગણી સાથેની માંગણી છે. જે બાબતે અમો આજરોજ આવેદન પત્ર પાઠવી રહ્યા છે. આ તકે વધુમાં જણાવેલ કે કાળાબજારી કરી લોકોની જિંદગી સાથે ખિલવાડ કરવિ એ મોટો ગુન્હો છે પરંતુ આવા કેસમાં અમુક કલમો હેઠળ જામીન મળી જતા હોય છે. જેથી આવા…

Read More

ધો.10ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા, ફી મુદ્દે સરકારે લીધો આ મોટો નિર્ણય

હિન્દ ન્યૂઝ,      કોરોના મહામારીની ગંભીર અને નકારાત્મક અસર દરેક ક્ષેત્રે ઉપજી છે. એમાં શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. પરંતુ વાયસર, વાવાઝોડું અને ફૂગની બીમારીના જોખમ વચ્ચે ધંધા રોજગારને પ્રભાવિત થતા વાલીઓને મોટી રાહતરૂપ સરકારે નિર્ણય જારી કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય કરતા જાહેરાત કરી છે કે તમામ વિદ્યાર્થીઓની ધોરણ 10ની ફી પરત કરવામાં આવશે. 3.50 લાખ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત થશે. આગામી દિવસોમાં 6.47 કરોડ રૂપિયા ફી પેટે પરત કરવામાં આવશે.       ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢેક…

Read More